આઈટીટીએફ  ફાઉન્ડેશનના પ્રમુખ  અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રતિષ્ઠિત સભ્ય  પેટ્રા સોર્લિંગે ગુજરાતના કપડવંજની મુલાકાત લીધી

આ વિઝીટ ગુજરાતમાં ટેબલ ટેનિસના વધતા મહત્વને રેખાંકિત કરે છે. •       આ વિઝીટની સેન્ટ્રલ થીમ ‘ટીટી ફોર ઓલ’ (ટેબલ ટેનિસ ફોર ઓલ) ઇનિશિએટિવ હતી કપડવંજ, 29.01.2024: આઈટીટીએફ  ફાઉન્ડેશનના પ્રમુખ  અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રતિષ્ઠિત સભ્ય  પેટ્રા સોર્લિંગે ગુજરાતના કપડવંજની મુલાકાત લીધી. પેટ્રા સોર્લિંગની આ મુલાકાત એ પ્રદેશમાં રમતગમતના વિકાસને વધુ વેગ આપશે. ઉપરાંત,  તે ગુજરાતમાં…

Read More

રમશે ગુજરાત – જીતશે ગુજરાત” ને યથાર્થ કરવા ઇન્ડસ યુનિવર્સિટી દ્વારા ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ૧૫૧ કરોડના (MOU)સમજૂતી કરાર કરવામાં આવ્યા

તારીખ ૧૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, ૨૦૨૪ દેશના દીર્ધદૃષ્ટા યશસ્વીઆદરણીય પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્રભાઇ મોદીજી અને પ્રજા વાત્સલ્ય અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વ હેઠળ તથા યુવા નેતા માનનીય શ્રી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શન અને અગ્ર સચિવશ્રી અશ્વિની કુમાર(IAS) સહયોગથી સ્પોર્ટ્સ ઓથોરિટી…

Read More

પ્રો પેડલ ટેનિસની  ઇંગ્લેન્ડના ખેલાડીઓ મુલાકાત લીધી હતી

સૌથી ઝડપથી વિકસતી રમત “પેડલ ટેનિસ” રમવા માટે ઇંગ્લેન્ડ ખેલાડીઓ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા . આ દરમિયાન ખેલાડીઓએ પ્રો પેડલ  ટેનિસની મુલાકાત લીધી હતી અને રમવામાં ઘણો સારો સમય પસાર કર્યો હતો. પેડેલ, જેને ક્યારેક પેડલ ટેનિસ કહેવામાં આવે છે, તે મેક્સીકન મૂળની એક રેકેટ રમત છે, જે સામાન્ય રીતે ડબલ્સ ટેનિસ કોર્ટ કરતા થોડી…

Read More