પુણેમાં UCI રોડ વર્લ્ડ ચેમ્પીયનશિપ 2032 યોજવા માટેનું ભારતે બીડ જીતી

પુણેએ UCI રોડ વર્લ્ડ ચેમ્પીયનશિપ 2032ના આયોજન માટેની બીડ જીતી લીધી છે, જે સાયક્લીંગના વૈશ્વિક નિરુપણને ભારતમાં સૌપ્રથમ વખત લાવશે અને મહારાષ્ટ્ર માટે એક સીમાચિન્હ ક્ષણને અને દેશની સ્પોર્ટીંહ મહત્ત્વાકાંક્ષાઓને અંકિત કરે છે. આ ઐતિહાસિક બીડ એ ભારત સરકારના સમર્થનથી મહારાષ્ટ્ર સરકાર અને સાયક્લીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (CFI) એમ બન્નેનો સંયુક્ત પ્રયાસ છે, જેણે પુણેને…

Read More

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રીમતી સુનેત્રા અજીત પવારે ‘ટાટા મુંબઈ મેરેથોન 2026’ના

ઈકોનોમી અને હેલ્થ ઈમ્પૅક્ટ રિપોર્ટ જાહેર કર્યો. અમદાવાદ: પ્રોકેમ ઇન્ટરનેશનલ દ્વારા આયોજિત ટાટા મુંબઈ મેરેથોન (TMM), વર્લ્ડ એથ્લેટિક્સ ગોલ્ડ લેબલરેસ અને એશિયાની સૌથી મોટી મેરેથોન ઇવેન્ટ્સમાંની એક છે, જે પોતાની 21 વર્ષની સફરમાં રેસના દિવસથી પણઘણી આગળ સુધી અસર પહોંચાડતી એક ચળવળ તરીકે વિકસિત થઈ છે. તેની 2026ની આવૃત્તિએ ₹663.23કરોડની સામાજિક-આર્થિક-આરોગ્ય અસર પેદા કરી છે,…

Read More

યોનેક્સ-સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 સફળતાપૂર્વક પૂર્ણ

અમદાવાદ,  ઓગસ્ટ: બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સંચાલન હેઠળ અને યોનેક્સ-સનરાઇઝના સહયોગથી આયોજિત *ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025* સફળતાપૂર્વક પૂર્ણ થઈ. આ ટુર્નામેન્ટ 19 ઓગસ્ટથી 24 ઓગસ્ટ, 2025 સુધી *બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડેમી* ખાતે યોજાઇ હતી અને રાજ્યભરના કુલ 448 ખેલાડીઓએ* ભાગ લીધો હતો.ચેમ્પિયનશિપમાં *અંડર 13, અંડર 15 અને અંડર 17* વય કેટેગરીમાં *સિંગલ્સ…

Read More

બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડેમીના ખેલાડીઓની ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2025માં તેજસ્વી જીત

યોનેક્સ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2025 વડોદરામાં ઉત્સાહપૂર્વક યોજાઈ. આ ટૂર્નામેન્ટ વડોદરા બેડમિન્ટન એસોસિએશન દ્વારા ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના માર્ગદર્શન હેઠળ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 10મી જુલાઈથી 27મી જુલાઈ દરમિયાન આયોજિત કરવામાં આવી હતી. સમગ્ર ટૂર્નામેન્ટ મહાન ઉત્સાહ અને સાચી રમતગમતની ભાવના સાથે યોજાઈ હતી. સમગ્ર ગુજરાતમાંથી વિવિધ ઉંમરના ખેલાડીઓએ ભાગ લીધો અને પોતાના…

Read More

રાકેશ પાંડેના નેતૃત્વ હેઠળ વિશ્વ આરોગ્ય દિવસે “ખેલો ઈન્ડિયા 2025″નું સફળ આયોજન

ગાંધીનગર, 7 એપ્રિલ – સ્પોર્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા અભિનેતા અને સંસ્થાના અધ્યક્ષ રાકેશ પાંડેની આગેવાની હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલ ખેલો ઈન્ડિયા નેશનલ ઓપન મેગા સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025નું આયોજન 7 થી 9 એપ્રિલ 2025 દરમિયાન રામકથા ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું. વિશ્વ આરોગ્ય દિવસના અવસરે આયોજિત આ વિશાળ રમતોત્સવમાં ક્રિકેટ અને વોલીબોલ જેવી રમતો રમવામાં આવી,…

Read More

પેરિસ પેરાલિમ્પિકમાં ગૌરવવંતા 3 ગુજરાતીઓ

પેરિસ પેરાલિમ્પિકમાં ગુજરાતના 3 દિવ્યાંગ ખેલાડીઓનો જોશ હાઈ પેરિસની ધરતી પર 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી પેરાલિમ્પિક આયોજન થનાર છે, જેમાં મેડલ માટે વિશ્વભરના દિવ્યાંગ ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દેખાડશે. પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના કુલ 84 ખેલાડીઓ સહભાગી થશે, જે કુલ 12 પેરા સ્પોર્ટ્સમાં ભાગ લેશે. આ વખતે પેરા સાયકલિંગ, પેરા રોઇંગ અને બ્લાઈન્ડ જુડોમાં પણ ભારતના…

Read More

U-23 મિનિફુટબોલ નેશનલ ચેમ્પિયનશિપ 2024માં ગુજરાતની  ટીમ વિજેતા બની

કાકા ઇન્ડસ્ટ્રીઝ લિ પાવર્સ U-23 મિનીફૂટબોલ નેશનલ ચેમ્પિયનશિપ 2024 ગુજરાતમાં અમદાવાદ, ગુજરાત – 28મી જુલાઈ 2024 – ગુજરાતના મિનિફુટબોલ એસોસિએશન, ટાઈટલ સ્પોન્સર KAKA ઈન્ડસ્ટ્રીઝ લિ.ના સમર્થન સાથે, U-23 મિનીફૂટબોલ નેશનલ ચેમ્પિયનશિપ 2024 ના સફળ સમાપનની ગર્વથી જાહેરાત કરે છે.ધી ગ્રીડ ટર્ફ એન્ડ કાફે, અમદાવાદ ખાતે 26મી જુલાઈ 2024 થી 28મી જુલાઈ 2024 દરમિયાન યોજાયેલી આ…

Read More

મનુ ભાકરની જીત થતાં સમગ્ર દેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ

પેરિસની ધરતી પર મેડલ માટે વિશ્વભરના ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દેખાડી રહ્યાં છે. ભારતના ખેલાડીઓ વિવિધ 16 રમતમાં ભાગ લઈ રહ્યાં છે. સૌ દેશવાસીઓ ભારતીય ખેલાડીઓની જીત થાય તેવો વિશ્વાસ ધરાવે છે. પેરિસ ઓલિમ્પિક 2024માં 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં મનુ ભાકરે 221.7નો સ્કૉર કરીને બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને પહેલો મેડલ અપાવનાર…

Read More

સંપ ગ્રુપે સુપર 60 લિજેન્ડ્સ ક્રિકેટ લીગ અને પ્રો પંજા લીગ પાર્ટ્નરશિપની ઘોષણા કરી

આણંદ, ગુજરાત – સંપ ગ્રુપ, એક અગ્રણી સ્પોર્ટ્સ ફ્રેન્ચાઈઝી એ બે આકર્ષક પ્રોજેક્ટ્સ સાથે ભારતમાં તેના વિસ્તરણની ઘોષણા કરી: સુપર 60 લિજેન્ડ્સ ક્રિકેટ લીગ અને પ્રો પંજા લીગ સાથે પાર્ટનરશીપ કે જે ભારતની પ્રથમ આર્મ રેસલિંગ સ્પર્ધા છે. આ પ્રસંગે સંપ ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન શ્રી રિતેશ પટેલ એ આણંદ ખાતે આવેલ મધુવન રિસોર્ટ્સ  ખાતે…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમત ગમત રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે 19મી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જૂનિયર એથ્લેટીક્સ મીટનો અમદાવાદથી થયો શુભારંભ

ગુજરાતમાં ઓલિમ્પિક 2036ના ધ્યેયને કેન્દ્રમાં રાખીને દેશભરના યુવા ખેલાડીઓનો ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યો છે ત્યારે આ ઉત્સાહને બમણો કરતી રમત ગમત સ્પર્ધા નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જૂનિયર એથ્લેટીક્સ મીટ (NIDJAM)નો ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતેથી દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્પર્ધા 16 ફેબ્રુઆરીથી શરુ થઈ છે ત્યારે ત્રણ દિવસ દરમિયાન ચાલનાર સ્પોર્ટ્સ ઈવેન્ટમાં 31…

Read More