આસ્થા અને ભક્તિનો અદ્ભુત સંગમ, ‘કિંગ ઓફ સાળંગપુર’ નું ભવ્ય પોસ્ટર અને ટીઝર રિલીઝ

સાળંગપુર ધામનો મહિમા હવે સિનેમાઘરોમાં, ‘કિંગ ઓફ સાળંગપુર’નું શાનદાર ફર્સ્ટ લૂક અને ટીઝર રિલીઝ Gujarat:24th October,2026:  ઝી સ્ટુડિયોઝ અને વામિકા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત બહુપ્રતીક્ષિત ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ નું  પોસ્ટર અને ટીઝર લોન્ચ કરવામાં આવ્યું. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાની અસીમ કૃપા અને દિવ્ય વારસાને મોટા પડદે દર્શાવતી આ ફિલ્મ ૨૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ…

Read More