
ફાટી ને? ફિલ્મમાં ‘બાબા ભૂતમારીના’ પોતાની સાથે લાવી રહ્યાં છે કોમેડીનો ભરપૂર ડોઝ
હાલમાં જ રિલીઝ થયેલા ફાટી ને? ફિલ્મના બહુપ્રતિક્ષિત ટ્રેલરને દર્શકો અને ફિલ્મ ઉદ્યોગ બંને વખાણી રહ્યાં છે. ફિલ્મના મુખ્ય પાત્ર હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા મેલબોર્નમાં એક રહસ્યમય હવેલીમાં એક ભૂતનો સામનો કરી રહ્યાં હોય છે ત્યારે જે ઘટનાઓ ઘટે છે અને જે રીતે કોમેડી અને હોરરનો સંગમ જોવા મળી રહ્યો તેને લઇને એક વાત…