કડી ખાતે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં માં “કાશી રાઘવ”ની ટીમ ઉપસ્થિત રહી
કડીમાં “સ્વસ્થતા હી સેવા”, “મહિલા સશક્તિકરણ”ના ઉદ્દેશથી અને વિકસિત ભારતના સંકલ્પ સાથે કડી નગરપાલિકા અને જેસીઆઇ ચેરીટેબલ ટ્રસ્ટ કડી દ્વારા કડી શહેર તેમજ તાલુકામાં ગત વર્ષે પ્રથમ વખત વુમન ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કર્યું હતું. તેવું જ આયોજન આ વર્ષે કડી થોળ રોડ ઉપર આવેલ કમળ સર્કલ પાસે નગરપાલિકાના મેદાનમાં 6 દિવસીય વુમન નાઈટ…