અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ નું આયોજન

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન સાથે અમદાવાદમાં પુનઃ પધારી રહ્યું છે. કારીગરી, સંસ્કૃતિ, ફેશન અને આધુનિક લક્ઝરીની આ ઉજવણી ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન સવારે ૧૦:૦૦ થી રાત્રે ૮:૦૦ વાગ્યા સુધી વાયએમસીએ (YMCA) ક્લબ, અમદાવાદ ખાતે યોજાશે.જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ અમદાવાદના વાયએમસીએ ક્લબ ખાતે લક્ઝરી, વારસો અને બારીક કારીગરીની એક અદ્ભુત…

Read More

અમદાવાદના ‘જીમ લોન્જ’ના કર્મચારી એ કર્યું રૂ. ૧.૬૬ કરોડનું કૌભાંડ: મેમ્બરશિપના નામે ગ્રાહકો અને માલિક સાથે છેતરપિંડી કરનાર કર્મચારીઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

અમદાવાદ, ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬: અમદાવાદના મોટેરા અને સુઘડ વિસ્તારમાં આવેલી જાણીતી ફિટનેસ ચેન ‘જીમ લોન્જ’ (Gym Lounge) ના સંચાલક સાથે તેમના જ ઉચ્ચ હોદ્દા પર બેઠેલા કર્મચારીઓ દ્વારા રૂ. ૧.૬૬ કરોડની માતબર રકમની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર મામલે જીમના સંચાલક વિજયસિંઘ સેંગર દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઈકોનોમિક ઓફેન્સ…

Read More

પુણેમાં UCI રોડ વર્લ્ડ ચેમ્પીયનશિપ 2032 યોજવા માટેનું ભારતે બીડ જીતી

પુણેએ UCI રોડ વર્લ્ડ ચેમ્પીયનશિપ 2032ના આયોજન માટેની બીડ જીતી લીધી છે, જે સાયક્લીંગના વૈશ્વિક નિરુપણને ભારતમાં સૌપ્રથમ વખત લાવશે અને મહારાષ્ટ્ર માટે એક સીમાચિન્હ ક્ષણને અને દેશની સ્પોર્ટીંહ મહત્ત્વાકાંક્ષાઓને અંકિત કરે છે. આ ઐતિહાસિક બીડ એ ભારત સરકારના સમર્થનથી મહારાષ્ટ્ર સરકાર અને સાયક્લીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (CFI) એમ બન્નેનો સંયુક્ત પ્રયાસ છે, જેણે પુણેને…

Read More

ઈડીઆઈઆઈએ ‘ઇન્ડસ્ટ્રી 5.0 ટ્રાન્ઝિશનનું નેતૃત્વ કરવા માટે એમએસએમઈને સશક્ત બનાવવા’ વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું

અમદાવાદ, 23 સપ્ટેમ્બર, 2026: એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (ઈડીઆઈઆઈ), અમદાવાદેમિનિસ્ટ્રી ઑફ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ, ભારત સરકારના સહયોગથી 23-24 સપ્ટેમ્બર, 2026ના રોજ ‘ઇન્ડસ્ટ્રી 5.0 ટ્રાન્ઝિશનનું નેતૃત્વ કરવા માટે એમએસએમઈને સશક્ત બનાવવા’ વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું. પરિષદનું ઉદ્ઘાટન 23 સપ્ટેમ્બર, 2026ના રોજ મુખ્ય અતિથિસુશ્રી મર્સી એપાઓ, જોઇન્ટ સેક્રેટરી, એમએસએમઈ મંત્રાલય,…

Read More

‘ચટણી’ રિવ્યુ: દિલ જીતી લેતી એક અદ્ભુત પારિવારિક અને પ્રેરણાદાયી માસ્ટરપીસ!

રેટિંગ:★★★★½ (૪.૫/૫) ડિરેક્ટર સંદીપ પટેલની ‘ચટણી’ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ લાગણીઓ, પરંપરા અને આધુનિક વિચારસરણીનો એક અદ્ભુત સંગમ છે. ૧૧૫ વર્ષ જૂના કૌટુંબિક વ્યવસાયને નવી ઓળખ આપવાના સંઘર્ષની વાર્તામાં મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ પોતાના શાનદાર અભિનયથી પ્રાણ પૂરી દીધા છે. ફિલ્મનું સચોટ દિગ્દર્શન, ભાવુક સંવાદો, મધુર સંગીત અને સ્ક્રીનપ્લે એટલા સીમલેસ છે કે…

Read More

ઓડૂ એક્સપિરિયન્સ 2026માં ‘ઓડૂ 20’ લોન્ચ: બિઝનેસ સોફ્ટવેરના નવા વર્ઝન બન્યું આકર્ષણનું કેન્દ્ર

11 અને 12 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત ‘ઓડૂ એક્સપિરિયન્સ 2026 ઈન્ડિયા’માં ટેક્નોલોજી, આંત્રપ્રિન્યોરશિપ (ઉદ્યોગસાહસિકતા), બિઝનેસની ચર્ચાઓ અને કમ્યુનિટીનો બે દિવસીય અદભુત સમન્વય જોવા મળ્યો. આ ઈવેન્ટમાં બિઝનેસ લીડર્સ, ઉદ્યોગસાહસિકો, ટેક્નોલોજી પ્રોફેશનલ્સ, ક્રિએટર્સ, ઓડૂના ગ્રાહકો, પાર્ટનર્સ અને ડેવલપર્સ એકસાથે આવ્યા, જેથી ઝડપથી બદલાતા ડિજિટલ વાતાવરણમાં બિઝનેસ કેવી રીતે વધુ સ્માર્ટ રીતે…

Read More

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રીમતી સુનેત્રા અજીત પવારે ‘ટાટા મુંબઈ મેરેથોન 2026’ના

ઈકોનોમી અને હેલ્થ ઈમ્પૅક્ટ રિપોર્ટ જાહેર કર્યો. અમદાવાદ: પ્રોકેમ ઇન્ટરનેશનલ દ્વારા આયોજિત ટાટા મુંબઈ મેરેથોન (TMM), વર્લ્ડ એથ્લેટિક્સ ગોલ્ડ લેબલરેસ અને એશિયાની સૌથી મોટી મેરેથોન ઇવેન્ટ્સમાંની એક છે, જે પોતાની 21 વર્ષની સફરમાં રેસના દિવસથી પણઘણી આગળ સુધી અસર પહોંચાડતી એક ચળવળ તરીકે વિકસિત થઈ છે. તેની 2026ની આવૃત્તિએ ₹663.23કરોડની સામાજિક-આર્થિક-આરોગ્ય અસર પેદા કરી છે,…

Read More

મહારાષ્ટ્ર સરકારના પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગે MCW 2027 માટે આબોહવા પગલાંને મજબૂત બનાવવા પ્રોજેક્ટ મુંબઈ સાથે ભાગીદારી કરી

પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગ MCW 2027 માટે નોડલ સરકારી ભાગીદાર તરીકે સેવા આપશે, મુખ્ય રાજ્ય અને નાગરિક એજન્સીઓ સાથે સંકલન કરવામાં સહયોગ આપશે અમદાવાદ, 2 સપ્ટેમ્બર 2026: ફેબ્રુઆરી 2027માં યોજાનારા મુંબઈ ક્લાઈમેટ વીક (MCW)ના બીજા સંસ્કરણ પૂર્વે, મહારાષ્ટ્ર સરકારના પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગ અને પ્રોજેક્ટ મુંબઈએ સંસ્થાકીય સંકલનને મજબૂત બનાવવા અને શહેરના આબોહવા…

Read More

અમદાવાદી સાયકલિસ્ટ નયન જૈને રચ્યો ઇતિહાસ: વિશ્વની સૌથી કઠિન ‘NorthCape4000’ સાયકલ ચેલેન્જ ૧૯ દિવસમાં પૂર્ણ કરી અમદાવાદનું નામ રોશન કર્યું

અમદાવાદના ૪૪ વર્ષીય જાણીતા બિઝનેસમેન અને સાયકલિસ્ટ નયન જૈને અશક્યને શક્ય બનાવીને વૈશ્વિક સાયકલિંગ ક્ષેત્રે ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. સાયકલિંગ જગતમાં ‘માઉન્ટ એવરેસ્ટ’ સમાન ગણાતી વિશ્વની સૌથી કઠિન અલ્ટ્રા-સાયકલિંગ ઇવેન્ટ્સમાંની એક એવી પ્રતિષ્ઠિત ‘NorthCape4000’ (નોર્થ કેપ ૪૦૦૦) ચેલેન્જ તેમણે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ૨૫ જુલાઈ ૨૦૨૬ના રોજ ઇટલીથી શરૂ કરીને યુરોપના એકસ્ટ્રીમ ઉત્તરી…

Read More

અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે ફિલ્મ ‘ગેટ સેટ ગો’ની ‘ટીમ ચિરંજીવી’ માનવતાના કાર્ય માટે આગળ આવી: ગુલબાઈ ટેકરાના પ્રભાવિત પરિવારોને ફૂડ પેકેટ્સ અને પીવાના પાણીનું વિતરણ કર્યું

અમદાવાદ શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે અનેક ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા. સતત પાણી ભરાઈ રહેવાના કારણે ઘણા પરિવારોના ઘરના ચૂલા પણ સળગી શકે તેવી સ્થિતિ નહોતી. આ કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 7 ઓગસ્ટ, 2026 ના રોજ રિલીઝ થઇ રહેલી ફિલ્મ ‘ગેટ સેટ ગો’ની ‘ટીમ ચિરંજીવી’એ આગળ…

Read More