એએમએ અને શશી થરૂર વચ્ચે અસરકારક ભાષા અને રાજનીતિક કુશળતા પર ચર્ચા

Ahmedabad:અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા ડો. શશી થરૂર, જેઓ તિરુવનંતપુરમના માનનીય સંસદ સભ્ય અને સંસદીય સ્થાયી સમિતિ (વિદેશી બાબતો) ના અધ્યક્ષ છે, તેમની સાથે “ડિક્શન, ડિપ્લોમસી અને ડિસ્ક્રિશન” વિષય પર એક વિશેષ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. એએમએના માનદ સચિવ, શ્રી મોહલ સારાભાઈએ ડો. શશિ થરૂરનો પરિચય આપતા જણાવ્યું હતું કે ” ડિપ્લોમસી ડિક્શન (ભાષા)…

Read More

કિઆરા મીના કુમારીની ભૂમિકા ભજવી શકે છે

હિન્દી ફિલ્મની દુનિયામાં સૌથી ટ્રેજેડી ક્વીન મીના કુમારીના જીવન પર ફિલ્મ બની રહી છે, ત્યારે કિઆરા અડવાણીનો આ રોલ માટે સંપર્ક કરાયો હોવાના અહેવાલો છે. કિઆરા હાલ તો બ્રેક પર છે પરંતુ જો તે હા કહે તો તેનાં બ્રેક પછી તે આ બાયોપિકમાં જોવા મળી શકે છે. આ ફિલ્મ માટે મીના કુમારીના પતિ કમાલ અમરોહીનો…

Read More

બડોદરા ગ્રામ પંચાયત ચૂંટણી ખાતે રીનાબા પુષ્પરાજસિંહ ઝાલાની ભવ્ય જીત

બડોદરા, જૂન 2025 :- અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં બડોદરા ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન તારીખ 22.06.25ના રોજ કરવામાં આવેલ હતું. તારીખ 25.06.25ના રોજ તેનું પરિણામ આવતા રીનાબા પુષ્પરાજસિંહ  ઝાલા ની ભવ્ય જીત થઇ હતી. ગ્રામજનો દ્વારા રીનાબાની આગેવાની હેઠળ ગામના વિકાસ માટે આશા વ્યક્ત કરવામાં આવી છે. રીનાબા ઝાલાએ ચૂંટણી જીત્યા બાદ જણાવ્યું હતું કે તેઓ…

Read More

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રવ્યાપી HPV-કેન્સર સંબંધિતજનજાગૃતિ અભિયાન શરૂ કર્યું

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રવ્યાપી HPV-કેન્સર સંબંધિત જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું રાષ્ટ્રીય, 31 મે, 2025: સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ના નેતૃત્વ હેઠળ, જાહેર આરોગ્યની રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગ રૂપે, આજે અમદાવાદમાં “કોન્કર HPV અને કેન્સર કોન્ક્લેવ 2025″ (HPV અને કેન્સર પર જીત મેળળવા માટેની ખાનગી સભા 2025) શરૂ કરવામાં આવી હતી. ભારત હજી પણ HPV સંબંધિત…

Read More

અમદાવાદમાં અવ્વલ ફાઉન્ડેશન દ્વારા અવ્વલ કન્યા ગૃહ તેમજ અવ્વલ ક્લબનો શુભારંભ

અમદાવાદ : સમાજમાં મહિલાઓ માટે સશક્તિકરણનો પરિચય આપતાં અને નારીશક્તિનું પ્રતિક અવ્વલ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના રાણીપ વિસ્તારમાં ‘અવ્વલ કન્યા ગૃહ’ તથા ‘અવ્વલ ક્લબ’નું ઉદ્ઘાટન ભવ્ય રીતે કરવામાં આવ્યું. આ સંસ્થા મહિલાઓ અને કન્યાઓના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસ માટે સમર્પિત છે. આ સંસ્થાનું મુખ્ય હેતુ એ છે કન્યાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવું, તેમનો સર્વાગી…

Read More

રેકોર્ડબ્રેક ઇનામ અને જુસ્સાથી ભરેલ ‘બ્લેક એન્ડ વન કપ 2025’ બેડમિન્ટન ટુર્નામેન્ટ સફળતાપૂર્વક યોજાઈ

અમદાવાદ: ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના સહયોગથી બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત “બ્લેક એન્ડ વન કપ 2025” પ્રીમિયર ઓપન ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 17 અને 18 મે, 2025 ના રોજ આયોજિત થઈ હતી જે સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ ટુર્નામેન્ટમાં 16 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ મેચ રવિવારના રોજ અમદાવાદ રોકસ્ટાર અને મુંબઈ રાઇઝર્સ વચ્ચે યોજાઈ….

Read More

અમદાવાદમાં  ગ્રાન્ડ “બ્લેક એન્ડ વન કપ 2025” બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરાશે

અમદાવાદ : અમદાવાદમાં ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના સહયોગથી બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન બાય બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડેમી દ્વારા પ્રીમિયર ઓપન ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપ-  બ્લેક એન્ડ વન કપ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. 17મી અને 18મી મેના રોજ યોજાનાર આ બેડમિન્ટન ચેમ્પિયનશિપ બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડેમી, થલતેજ ખાતે યોજાશે. ઉલ્લેખનીય છે કે આ…

Read More

હ્રદયસ્પર્શી અને હાસ્યથી ભરપૂર, જય માતાજી લેટસ રોક પરિવાર માટે જોવા જેવી ફિલ્મ

ડિરેક્ટર મનીષ સૈનીની ‘જય માતાજી – લેટસ રોકએ એક સુંદર રીતે બનાવેલી ગુજરાતી કોમેડી-ડ્રામા ફિલ્મ છે, જે વૃદ્ધોના જીવનમાં હાસ્ય લાવે છે, સાથે સાથે તેમને સન્માન અને સહાનુભૂતિથી દર્શાવે છે. એક સાફસુથરી અને સમજદારીભરી કોમેડી તરીકે, ‘જય માતાજી: લેટસ રોકવૃદ્ધોના જીવનને મજેદાર પરંતુ સન્માનભર્યા રીતે રજૂ કરે છે. સ્ટારકાસ્ટ – ટીકૂ તલસાનિયા, મલ્હાર ઠાકર, શેખર…

Read More

 તમારા સપનાનું કારકિર્દી માર્ગ હવે અમદાવાદમાં શરૂ થાય છે – એડમિશન ફેર 2025

અમદાવાદ, 2025 : અફેર્સ, એક અગ્રણી વૈશ્વિક એજ્યુકેશન ફેરના આયોજક હવે પ્રાઈડ પ્લાઝા, બોડકદેવ, અમદાવાદ ખાતે 10 & 11 મે,  2025  ના રોજ તેના ખૂબ જ પ્રખ્યાત એડમિશન ફેરની જાહેરાત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.આ ઈવેન્ટ અભ્યાસના વિકલ્પોની શોધખોળ કરવા અને શ્રેષ્ઠ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે જોડાવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક પ્રકારના અનુભવનું…

Read More

“દિલોં કી કહાની, બચ્ચોં કી ઝુબાની” હીલિંગ અને આશાની ઉજવણીઃ નારાયણા હોસ્પિટલ, અમદાવાદ દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે ઈવેન્ટનું આયોજન

અમદાવાદ, 3જી મે, 2025: ભારતની અગ્રણી હેલ્થકેર સંસ્થામાંની એક નારાયણા હેલ્થનું એકમ નારાયણા હોસ્પિટલ, અમદાવાદ દ્વારા ‘‘દિલોં કી કહાની, બચ્ચોં કી ઝુબાની’’ થીમ સાથે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે હૃદયસ્પર્શી અને પ્રભાવશાળી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ વિશેષ મહેમાનો, વરિષ્ઠ તબીબી વ્યાવસાયિકો, કોર્પોરેટ અગ્રણી, સામાજિક આગેવાનો અને પરિવારો સહિત 300થી વધુ લોકો…

Read More