હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રજાસત્તાક દિવસ નિમિતે “એ મેરે વતન કે લોગોં” કાર્યક્રમનું આયોજન કરાયું
26મી જાન્યુઆરીએ સમગ્ર દેશ દેશભક્તિના રંગમાં રંગાયો ત્યારે અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં આવેલ જીવનસંધ્યા વૃદ્ધાશ્રમ ખાતે હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ખાસ વડીલો માટે “એ મેરે વતન કે લોગોં” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન નીતિન સુમંત શાહ ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમ જીવનસંધ્યા વૃદ્ધાશ્રમ અને આર્ક ઈવેન્ટ્સના…
