“કર્ણાવતી લોકમંથન”માં ગુજરાતના લોકજીવનની ઝલક માણવા મળશે.

ભારતીય વિચાર મંચ અને ગુજરાત યુનિવર્સિટીનો સંયુક્ત ઉપક્રમ ભારતીય વિચાર મંચ“ અને “ગુજરાત યુનિવર્સિટી“ દ્વારા આયોજિત, બે દિવસીય કાર્યક્રમ “કર્ણાવતી લોકમંથન“ આગામી 21-22 ઓક્ટોબરના રોજ, ગુજરાત યુનિવર્સિટીના શ્યામા પ્રસાદ મુખર્જી સભાગૃહ ખાતે યોજાશે. સમાજને ફરી લૌકિક રંગમાં રંગવાના પ્રયાસ સાથે, “કર્ણાવતી લોકમંથન“ માં લોકનૃત્ય ગરબા, પ્રખ્યાત લોકનાટ્ય ભવાઈ: જસમા ઓડણ, ભુલાતા ઇતિહાસને સાચવતી લોકવાર્તા, છોટા…

Read More

ગ્લોબલ મ્યુઝીક લવર્સ ગૃપનો થેરાપી સાથે અદભૂત સમન્વય

માત્ર સેવાના હેતુ પર વિસ્તરતા અમદાવાદના આ ગાયન-વાદનના ચાહક સમુહની પ્રતિષ્ઠાનો વ્યાપ જામનગરથી ગાંધીનગર સુધી તંદુરસ્ત તરંગો પ્રસરાવે છે પ્રાચીન વિજ્ઞાન કહે છે કે સંગીત સપ્તકની માનવ દેહના ચક્રો સાથે અનેરી સંવાદીતતા છે, લયબદ્ધ સંગીત કાનને સુખ આપે છે સાથે સાથે આર.એ.એસ.(રેટીક્યુલર એક્ટીવેટીવ સીસ્ટમ જે ચેતાતંત્ર સાથે જોડાયેલ છે)ને એક એવી ગતિશીલતા આપે છે કે…

Read More

મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ®️ – સીઝન 2: આ વર્ષ 2024 ના અંતમાં ડિસેમ્બર – 27મી, 28મી અને 29મી તારીખે મુંબઈ, મહારાષ્ટ્રમાં એક આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ યોજાશે

પ્રખ્યાત મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ®️ તેની બીજી સીઝન માટે પાછો ફર્યો છે, વિશ્વભરમાંથી ફીચર ફિલ્મો, શોર્ટ ફિલ્મો, ડોક્યુમેન્ટ્રી, મ્યુઝિક વીડિયો અને વેબ-સિરીઝની તેની અનોખી ઉજવણી ચાલુ રાખી છે. મહારાજા ફિલ્મ ફેસ્ટિવલે ભારતના ઈતિહાસમાં સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ તરીકે પોતાની જાતને સ્થાપિત કરી છે, જે તેના ડ્યુઅલ કેટેગરી એવોર્ડ્સ-મહારાજા અને મહારાણી એવોર્ડ્સ®️ સાથે વૈશ્વિક સ્તરે ફિલ્મ નિર્માતાઓ,…

Read More

“અજબ રાતની ગજબ વાત”નું પ્રેમ અને લાગણીઓ દર્શાવતું સોન્ગ “સાંવરિયા” રિલીઝ કરાયું

ગુજરાત : આરોહી પટેલ અને ભવ્ય ગાંધી સ્ટારર ફિલ્મ “અજબ રાતની ગજબ વાત”ની રિલીઝ ડેટ જાહેર કર્યા બાદથી જ સિનેમાપ્રેમીઓમાં ફિલ્મ જોવા અંગેનો ઉત્સાહ વધી ગયો છે. પાવરા એન્ટરટેઇન્મેન્ટના બેનર હેઠળ બનેલ અને ડૉ. જયેશ પાવરા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ આ ફિલ્મ 15મી નવેમ્બરે  રિલીઝ થઈ રહી છે જે અગાઉ તાજેતરમાં જ ફિલ્મનું લવ અને…

Read More

GESIA નો એન્યુઅલ “ડિજિટલ મેનેજમેન્ટ કોન્ક્લેવ 2024” યોજાશે

અમદાવાદ : GESIA  દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે 18મી ઓક્ટોબર, 2024ના રોજ “ડિજિટલ મેનેજમેન્ટ કોન્ક્લેવ 2024” યોજાવાનું છે, જેની થીમ “ફ્યુચરિસ્ટિક બિઝનેસીસ ડ્રાઇવિંગ સસ્ટેનેબલ ગ્રોથ” છે. આ કોન્ક્લેવ CIO ઇકોસિસ્ટમ અને ICT સમુદાય વચ્ચેના ઈન્ટરેક્શન માટે પ્રીમિયર પ્લેટફોર્મ તરીકે ઊભું છે. જેના એનાઉન્સમેન્ટ કાર્યક્રમ દરમિયાન શ્રી પ્રણવ પંડ્યા (ચેરમેન અને ડિરેક્ટર, GESIA IT એસોસિએશન), શ્રી…

Read More

પૂજા જોશી અને પરીક્ષિત તમાલિયા સ્ટારર ફિલ્મ “કાલે લગન છે !?!”નું ટ્રેલર લોન્ચ

ગુજરાત : 7 નવેમ્બર, 2024ના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!” એ રિલીઝ પહેલાં જ લોકોમાં ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા વધારી દીધી છે. કોમેડી, ડ્રામા અને રોમેન્ટિક સ્ટોરી લાઈન ધરાવતી આ ફિલ્મમાં પૂજા જોશી અને પરીક્ષિત તમાલિયા મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફૂલ- ઓન…

Read More

વર્લ્ડ ટ્રોમા ડે – ટ્રોમા એટલે સારવારની સાથે માનસિક પીડામાંથી મુક્તિ મેળવવાની સામૂહિક પહેલ : ડૉ. શ્યામ કારિયા

દર વર્ષે તારીખ 17મી ઓક્ટોબરને  “વર્લ્ડ ટ્રોમા ડે” તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માત દરમિયાન જીવન બચાવવા અને કટોકટીની પરિસ્થિતિઓમાં સલામતી સુનિશ્ચિત કરવાનો છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય આઘાતજનક ઈજા અને જીવ ગુમાવવાથી કેવી રીતે બચવું તે અંગે શિક્ષણ આપવાનો છે. વર્લ્ડ ટ્રોમા ડે 2024 ની થીમ “વર્કપ્લેસ ઇન્જરીઝ: પ્રિવેન્શન એન્ડ…

Read More

જાપાનના “ટોપ ઈન્ડી ફિલ્મ એવોર્ડ્સ”માં “કર્મ વૉલેટ” ફિલ્મ માટે બેસ્ટ એક્ટર કેટેગરીમાં તુષાર સાધુનું નામ નોમિનેટ

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ તુષાર સાધુ, જેમણે ઈન્ટરનેશનલ લેવલ પર ડંકો વગાડ્યો છે. જાપાનના “ટોપ ઈન્ડી ફિલ્મ એવોર્ડ્સ”માં “કર્મ વૉલેટ” ફિલ્મ માટે બેસ્ટ એક્ટર કેટેગરીમાં તુષાર સાધુનું નામ નોમિનેટ થયું છે. આવું પ્રથમવાર બન્યું છે કે કોઈ ગુજરાતી અભિનેતાનું નામ આ એવોર્ડ માટે નોમિનેટ થયું હોય. ઉલ્લેખનીય છે કે  ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર વિપુલ શર્મા,…

Read More

નારણપુરામાં મુર્ધન્ય એપાર્ટમેન્ટ ખાતે માતાજીની આઠમની ઉત્સાહ સાથે ઉજવણી

નારણપુરામાં મુર્ધન્ય એપાર્ટમેન્ટ ખાતે માતાજીની આઠમની ઉત્સાહ સાથે ઉજવણી કરવામા આવી. રંગબેરંગી રંગોળી કરી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દિગવંત રતન ટાટાજીને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી.

Read More

શ્રી સત્વ શ્રીજી ફ્લેટ, નરોડા ખાતે ગરબાનું આયોજન

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ શ્રી સત્વ શ્રીજી ફ્લેટ ખાતે  ટ્રેડિશનલ થીમ દ્વારા બધા એ એક સરખા કપડાં પહેરીને ગરબે ઝૂમ્યા હતા. દર વર્ષે સોસાયટીના રહીશો એક સાથે મળીને ગરબાનું આયોજન કરે છે અને સોસાયટી રહીશો ઉત્સાહપૂ્વક ભાગ લે છે.

Read More