રોમેન્ટિક અને એન્ટરટેઇન્મેન્ટ ડ્રામા ફિલ્મ “ઉડન છૂ”નું પોસ્ટર લોન્ચ કરાયું

•              6 સપ્ટેમ્બર, 2024ના રોજ થશે આ ફિલ્મ રિલીઝ •              દેવેન ભોજાણી, પ્રાચી શાહ પંડ્યા, આર્જવ ત્રિવેદી, આરોહી પટેલ જેવાં દિગ્ગ્જ કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે ગુજરાત : આજકાલ ગુજરાતી ફિલ્મોનો દૌર ચાલી રહ્યો છે અને ઘણી જ સારી ફિલ્મો અવનવા વિષયો સાથે બની રહી છે, જેને દર્શકો પસંદ પણ કરી રહ્યાં છે. આ લિસ્ટમાં…

Read More

તહેવારોની આ ઋતુમાં આવી રહી છે ફિલ્મ “વાર તહેવાર”, 2 ઓગસ્ટથી સિનેમાઘરોમાં થશે રિલીઝ

ગુજરાત : પ્રેમનો ભવ્ય તહેવાર માણવા તૈયાર થઈ જાઓ કારણકે પ્રેમની  પરિભાષા સમજાવતી ફિલ્મ “વાર તહેવાર” 2 ઓગસ્ટ, 2024ના રોજ  સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આજની જનરેશનની વાત કહેતી સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ છે “વાર તહેવાર.” અત્યાર સુધી ઘણી પારિવારિક ગુજરાતી ફિલ્મો આવી રહી છે પરંતુ આ ફિલ્મ કાંઈક અલગ જ છાપ છોડી જાય તેવી…

Read More

પ્રખ્યાત બૉલીવુડ સિંગર શાન અને સ્મિતા અધિકારીના અવાજમાં  સ્વરબદ્ધ કરાયેલ ફિલ્મ “વાર તહેવાર”નું સોન્ગ “ઈમોશનલ બનવું હાનિકારક છે” લોન્ચ કરાયું

માણસ માટે ઈમોશનલ બનવું શું હાનિકારક હોય છે?… ના આપડે ઈમોશનલ ટોપિક પર કોઈ ચર્ચા નથી કરવાની… આ તો શબ્દો છે આવનાર ફિલ્મ “વાર તહેવાર”ના તાજેતરમાં લોન્ચ થયેલ સોંગ “ઈમોશનલ બનવું હાનિકારક છે” ના. પ્રખ્યાત બૉલીવુડ સિંગર શાન અને સ્મિતા અધિકારીના અવાજમાં  સ્વરબદ્ધ કરાયેલ આ સોન્ગના શબ્દો લખ્યા છે ફિલ્મના જ લેખક દિર્ગદર્શક ચિન્મય પી….

Read More

સ્માર્ટ એડિટિંગ સાથેની સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ “કારખાનું”નું ટ્રેલર લોન્ચ

ટ્રેલર લિંક : https://youtu.be/YAkO9LkhNCo?feature=shared સામાન્ય માણસોની વાતો અને તેમના રોજિંદા જીવનમાં કાંઈક અલગ બનતી ઘટનાઓ દર્શાવતી ફિલ્મ દર્શકોને વધુ આકર્ષે છે. એમાં પણ રોજિંદા જીવનમાં કોઈ વ્યક્તિને ભૂતની અનુભૂતિ થઈ જાય તો? આવું જ કાંઈક લઈને આવી રહી છે અપકમિંગ ગુજરાતી ફિલ્મ “કારખાનું.” ફિલ્મનું નામ સાંભળતા જ લોકોને આશ્ચર્ય થાય કે આખરે આ ફિલ્મમાં હશે…

Read More

સ્માર્ટ હોરર કોમેડી ગુજરાતી ફિલ્મ “કારખાનું”ની સ્ટારકાસ્ટ રાજકોટની મુલાકાતે

•              ફિલ્મ 2 ઓગસ્ટ, 2024ના રોજ  થશે રિલીઝ •      રાજકોટની જાણીતી કોલેજો અને સ્થળોની પણ લીધી મુલાકાત રાજકોટ : અપકમિંગ સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ “કારખાનું” કે જે દર્શકો માટે કાંઈક અલગ જ સ્વાદ લઈને આવી રહી છે. ફિલ્મનું નામ સાંભળતા જ લોકોને આશ્ચર્ય થાય કે આખરે આ ફિલ્મમાં હશે શું? કાંઈક નવી જ વાર્તા ધરાવતી…

Read More

વિકી કૌશલ અને એમી વિર્ક આગામી ફિલ્મ ‘બૅડ ન્યૂઝ’ના  પ્રમોશન અર્થે અમદાવાદના મહેમાન બન્યા

બંને કલાકારોએ ગુજરાતી ફૂડનો આનંદ માણ્યો અમદાવાદ : ધર્મા પ્રોડક્શન્સ અને લીઓ મીડિયા કલેક્ટિવના સહયોગથી એમેઝોન પ્રાઇમ દ્વારા પ્રસ્તુત કોમેડી-ડ્રામા ‘બેડ ન્યૂઝ’ની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકો અને પ્રેક્ષકોમાં તેની આસપાસની ઉત્તેજના વધી રહી છે. વિકી કૌશલ અને એમી વિર્ક ફિલ્મના પ્રમોશન અર્થે અમદાવાદ પહોંચ્યા હતા અને ફિલ્મ અંગે દિલ…

Read More

“બિલ્ડર બોય્સ” ગુજરાતી ફિલ્મ રિવ્યૂ

રિલીઝ તારીખ: 05મી જુલાઈ, 2024દિગ્દર્શક: ચાણક્ય પટેલમુખ્ય કલાકારો: રોનક કામદાર, શિવમ પારેખ, એશા કંસારા કથાવસ્તુ: “બિલ્ડર બોય્સ” એક કોમેડી ફિલ્મ છે જે બે મિત્રો, એક બ્રોકર અને એન્જિનિયરની વાર્તા પર આધારિત છે. તેઓ મકાનના સ્વપ્નોને સાકાર કરવા માટે જુની ઇમારતમાં પુનઃવિકાસની તક મેળવવાનો પ્રયાસ કરે છે, પરંતુ અંધશ્રદ્ધાળુ રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ દ્વારા તેમની યોજનાઓમાં વિઘ્નો…

Read More

ફેમિલી એન્ટરટેઈન્મેન્ટ ફિલ્મ “બિલ્ડર બોય્ઝ”નું સોન્ગ “સપના સપના” થયું રિલીઝ

ગુજરાત : તાજેતરમાં જ હાસ્ય અને કોમેડીથી ભરપૂર ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ “બિલ્ડર બોય્ઝ”નું ટ્રેલર રિલીઝ કરાયું હતું કે જેને દર્શકોએ ભરપૂર વખાણ્યું હતું. ફેમિલી સાથે બેસીને આનંદ માણી શકાય તેવી સરસ મજાની આ ફિલ્મ છે. ચાણક્ય પટેલ દ્વારા લિખિત અને ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ  વ્હાઇટ એલિફન્ટ ફિલ્મ્સ અને નાઇન મ્યુઝિસ ક્રિએશન્સના બેનર હેઠળ પ્રોડ્યુસર્સ…

Read More

અમદાવાદમાં હીરાવાડી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

જૂન, 2024, અમદાવાદ : અમદાવાદના ડોટ ટુ ડ્રૉઇંગ ફાઉંડેશન દ્વારા  હીરાવાડી વિસ્તારમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અપકમિંગ ફિલ્મ “કારખાનું” ના સ્ટાર કાસ્ટ સહીત  100 થી વધુ બાળકોએ પણ ભાગ લીધો હતો. સવારે 6 વાગે શરુ થયેલા કાર્યક્રમમાં લગભગ 150થી વધુ વૃક્ષો જેમાં લીમડો, ગુલમહોર, પીપળો વગેરેનો સમાવેશ થાય છે,  તેનું  વાવેતર તથા  તેમના…

Read More

બ્રહ્મ સ્વરાંજલિ દ્વારા સંગીતમય કાર્યક્રમ “હાર્મોની બિટ્સ” યોજાયો

અમદાવાદ જૂન 2024, મ્યુઝિક અને ડાન્સના ઇન્સ્ટિટ્યૂટ બ્રહ્મ સ્વરાંજલિ  દ્વારા તાજેતરમાં જ ક્રોક સ્ટુડિયો ખાતે સંગીતમય કાર્યક્રમ “હાર્મોની બિટ્સ” યોજાયો હતો. બ્રહ્મ સ્વરાંજલિના ડાયરેક્ટર અને ઇન્ટરનેશનલ વર્સેટાઈલ સિંગર ર્ડો. મિતાલી નાગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સંગીત કાર્યક્રમમાં અમારા વિદ્યાર્થીઓએ અભૂતપૂર્વ પર્ફોમન્સ આપ્યું હતુ. બ્રહ્મ સ્વરાંજલિના સ્ટાર સિંગર્સને રજૂ કરી ને હું આનંદ…

Read More