રિયલએસ્ટીક ગોલસેટિંગના પાવર સાથે નવા વર્ષના રિઝોલ્યુશનનું પરિવર્તન

વિશ્વની જાણીતી સંશોધન સંસ્થા એ પણ પુષ્ટિ કરે છે કે ખૂબ જ ઓછા લોકો તેમના નવા વર્ષનું રિઝોલ્યુશન હાંસલ કરી શકે છે. આપણે નવા વર્ષ 2024ના ઉંબરે છીએ અને ફરી એકવાર તે વર્ષનો તે સમય છે જ્યારે વિશ્વભરના લોકો આવતા વર્ષ માટે નવા વર્ષના સંકલ્પો કરશે.સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે આમાંના મોટાભાગના નવા…

Read More

ડોલી પટેલ સ્ટુડિયોએ ઉત્કૃષ્ટ “ડેસ્ટિનેશન વેડિંગ” ક્લેકશનનું અનાવરણ કર્યું

નવા કલેક્શનમાં પોલકી, માળા અને જાડાઉ સાથે લાઈટવેટના સોનાના દાગીનાથી બનેલી બંગડીઓ, બ્રેસલેટ, નેકલેસ વગેરેની શ્રેણી છે. અમદાવાદ: ડોલી પટેલ સ્ટુડિયો, જે સિગ્નેચર જડાઉ અને ડાયમંડ જ્વેલરીનું શ્રેષ્ઠ કલેક્શન ઓફર કરે છે, તેણે તેની લેટેસ્ટ જ્વેલરી લાઇન, “ડેસ્ટિનેશન વેડિંગ” કલેક્શન લોન્ચ કર્યું છે. ક્લેકશન લક્ઝરીને ફરીથી વ્યાખ્યાયિત કરે છે અને પરવડે તેવી ક્ષમતા, સુઘડતા અને…

Read More

યુવકોના જૂથ દ્વાર ઘોડાસર ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં નેત્ર નિદાન શિબિરનું આયોજન કરાયું

અમદાવાદઃ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ આયોજિત કરતી રહેતી શહેરની સામાજિક સંસ્થા  દ્વારા ઘોડાસર વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમ ખાતે નેત્ર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ શિબિરમાં શહેરના જાણીતા ડૉ. બ્રિંદા શાહ પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહ્યાં હતા. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમ મણિલાલ ગાંધી વાનપ્રસ્થાશ્રમ ખાતે શહેરના યુવક મિત્રો ના ગ્રુપ દ્વારા નેત્ર નિદાન શિબિરનું આયોજન…

Read More

ભારતીય કલાકારો અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા માટે બીસ્પોક આર્ટ ગેલેરી ખાતે જાણીતા મિનિએચર આર્ટિસ્ટ સુવિગ્યા શર્મા દ્વાર આર્ટ એક્ઝિબિશનનું આયોજન

બીસ્પોક આર્ટ ગેલેરીની ભારતીય કલાકારો અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા અને ઉભરતા અને સ્થાપિત કલાકારોને તેમના કાર્યને પ્રદર્શિત કરવા અને પ્રેક્ષકો સાથે જોડાવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાની પહેલનો એક ભાગ છે. બીસ્પોક આર્ટ ગેલેરી, જે ફેબ્રુઆરી 2023 માં ખુલી છે, આર્ટિસ્ટમાં છુપાયેલી કલાત્મક પ્રતિભાઓને ઉજાગર કરવા, મહત્વાકાંક્ષી કલાકારોને ઉછેરવા અને ટેકો આપવા અને તેમના કાર્યને…

Read More

અમદાવાદમાં ટેલેન્ટેડ સિંગર “કિંગ”નો લાઈવ-ઈન કોન્સર્ટ યોજાયો

“માન મેરી જાન” સોંગથી ફેમસ થયેલ ટેલેન્ટેડ સિંગર “કિંગ” તાજેતરમાં જ અમદાવાદના સાવના પાર્ટી લોન ખાતે આવ્યા હતા. અહીં એમનો લાઈવ-ઈન કોન્સર્ટ યોજાયો હતો. તેમના “ન્યૂ લાઈફ ઈન્ડિયા ટૂર”ના ભાગરૂપે કિંગે સિટીમાં હજારોની સંખ્યામાં તેમના ફેન્સનું મનોરંજન કર્યું હતું. આ પાવર- પેક્ડ શોમાં તેમણે ક્રાઉન, તું આ કે દેખ લે, તું જાના ના પિયા, તુમ…

Read More

શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટનો વાર્ષિક મહોત્સવ કાર્યક્રમ યોજાયો

Ahmedabad: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ મંગલ નવકાર મહેક ગ્રુપના શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા20મી ડિસેમ્બરના રોજ  “વાર્ષિક મહોત્સવ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી પ્રતિભાબેન જૈન (મેયર શ્રી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) તથા મુખ્ય અતિથિ વિશેષ તરીકે શ્રી અમિતભાઇ ઠાકર (ધારાસભ્ય શ્રી, વેજલપુર વોર્ડ) ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત, શ્રી…

Read More

અમદાવાદનું સૌથી પ્રીમિયમ ફૂડ પાર્ક “યુનાઇટેડ ફૂડ પાર્ક”

અમદાવાદીઓ હંમેશાથી ખાવાના શોખીન રહ્યાં છે. અમદાવાદીઓ માટે ખાસ કરીને સિંધુભવન વિસ્તારમાં જાજરમાન રેસ્ટોરન્ટની પાસે સૌથી પ્રીમિયમ ફૂડ પાર્ક “યુનાઇટેડ ફૂડ પાર્ક” તાજેતરમાં જ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ફૂડ લવર્સને દરેક પ્રકારના ફૂડનો સ્વાદ માણવાનો આંનદ મળશે. “યુનાઇટેડ ફૂડ પાર્ક”ના ફાઉન્ડર શ્રી અમિત બારોટે જણાવ્યું હતું કે, “અહીં 30થી પણ વધુ ફૂડ સ્ટોલ્સ રાખવાં…

Read More

પ્રોજેક્ટ ‘હૂંફ અંતર્ગત વંચિત અને જરૂરિયાતમંદ લોકોમાં કપડા વિતરણ કરવામાં આવ્યું

અમદાવાદઃ શિયાળો પોતાની સાથે ફૂલગુલાબી ઠંડીની સાથે ધીમેધીમે થીજવી દેતી ઠંડીમાં પરિવર્તિત થતો જાય છે. આ સ્થિતિ પાકા મકાનમાં રહેતા લોકો માટે આકરી બની રહે છે, ત્યારે ઝૂપડા કે ખુલ્લામાં રહેતા લોકો માટે તે જીવન કસોટી બનીને ઉભી રહે છે. આવા વંચિત અને જરૂરિયાતમંદ લોકોને ધ્રુજાવી દેતી ઠંડીમાં હૂંફ આપતા પ્રોજેક્ટ ‘હૂંફ’ અંતર્ગત કપડા વિતરણનું…

Read More

અમદાવાદના કોફી અને મોકટેલ પ્રેમીઓ માટે સ્કાય બિસ્ટ્રો લોન્ચ કરવામાં આવી છે

અમદાવાદ, નવેમ્બર 2023: અમદાવાદ તેના કેફે કલ્ચર માટે પણ જાણીતું છે. યુવાનોથી માંડીને તમામ ઉંમરના લોકો કાફે અને મોકટેલના શોખીન હોય છે. ભારતની સૌથી મોટી ફાઇવ-સ્ટાર હોટેલ ચેઇન્સ પૈકીની એક, રેડિસન હોટેલ ગ્રૂપે અમદાવાદની પ્રખ્યાત હોટેલ રેડિસન બ્લુના ટેરેસ ખાતે નવી રૂફટોપ રેસ્ટોરન્ટ સ્કાય બિસ્ટ્રોના ભવ્ય ઉદઘાટનની જાહેરાત કરી, જે બનાવવા માટેનું અત્યાધુનિક વૈશ્વિક ફ્યુઝન…

Read More

અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ 24, 25 અને 26 નવેમ્બર 2023ના રોજ યોજાશે

અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની 8મી આવૃત્તિ 24, 25 અને 26 નવેમ્બર 2023ના રોજ રમણીય સ્થળ, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, થલતેજ ટેકરા, અમદાવાદ ખાતે યોજાશે. આ વર્ષે ‘સાહિત્ય અને માનવ વિકાસ’ થીમ સાથેના ફેસ્ટિવલનું ઉદ્ઘાટન માનનીય ડૉ. જસ્ટિસ કે.જે. ઠાકર, દ્વારા કરવામાં આવશે. ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ડૉ. એસ.કે. નંદા, IAS (નિવૃત્ત) લેખક, કટાર…

Read More