ડરનો નવો અધ્યાય: ‘દ્વાન પ્રોડક્શન’ની રહસ્યમય ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર પોસ્ટર લૉન્ચ, 19 ફેબ્રુઆરી 2027ના રોજ થશે રિલીઝ

ગુજરાત: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દર્શકોને એક નવો અને રોમાંચક સિનેમેટિક અનુભવ આપવા માટે ‘દ્વાન પ્રોડક્શન’ (Dvaan Production) અને ‘ડ્રીમ યાત્રા ફિલ્મ્સ’ (Dream Yatra Films) ની જોડી સજ્જ થઈ ગઈ છે. હાલમાં જ ફિલ્મનું ટાઇટલ અનાઉન્સ થયા બાદ હવે નિર્માતાઓએ ફિલ્મનું એકદમ આકર્ષક અને રહસ્યમય પોસ્ટર લૉન્ચ કરી દીધું છે, જેને જોઈને જ દર્શકોમાં ફિલ્મ પ્રત્યેનું…

Read More