EForU એન્ટરટેઇનમેન્ટ દ્વારા ગુજરાતી કૉમેડી-ડ્રામા ફિલ્મ “ચોર નં. ૧” ના પોસ્ટરનું અનાવરણ; ૨૩ ઓક્ટોબરે સિનેમાઘરોમાં થશે રજૂ

અમદાવાદ, સપ્ટેમ્બર ૨૦૨૬: હાસ્ય, મનોરંજન અને ધમાલથી ભરપૂર એક અદ્ભુત સિનેમેટિક સફર માટે તૈયાર થઈ જાઓ! Eforu Entertainment દ્વારા બહુપ્રતિક્ષિત ગુજરાતી કૉમેડી-ડ્રામા ફિલ્મ “ચોર નં. ૧” નું પહેલું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ શુક્રવાર, ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ સમગ્ર દેશના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જે આ વર્ષનું શ્રેષ્ઠ ફેમિલી એન્ટરટેઈનર…

Read More

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન ‘જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬’ નું આયોજન

અમદાવાદ (ગુજરાત): ભારતીય જ્વેલરી અને લક્ઝરી સેક્ટરને વેગ આપવા માટે જાણીતું પ્રદર્શન ‘જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬’ આગામી ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન અમદાવાદના પ્રતિષ્ઠિત વાયએમસીએ (YMCA) ક્લબ ખાતે યોજાયું છે. જ્વેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદ (JAA) ના સમર્થનથી યોજાઈ રહેલું આ આયોજન આગામી લગ્ન અને તહેવારોની સિઝનમાં ઉચ્ચ માંગને પહોંચી વળવા અને જ્વેલરી બ્રાન્ડ્સ માટે એક…

Read More

અમદાવાદમાં આ નવરાત્રી ‘સાંકડી શેરી ગરબા’ દ્વારા જીવંત થશે ગુજરાતની જૂની શેરીઓનો પરંપરાગત માહોલ

પરંપરાગત ગરબા, શરણાઈના મધુર સૂર અને સામુદાયિક ભાવનાના સંગમ સાથે નવી પેઢીને મળશે જૂના ગુજરાતની નવરાત્રીનો અનોખો અનુભવ અમદાવાદ: નવરાત્રી એટલે ગરબા, સંગીત અને ઉત્સાહનો મહાપર્વ. ત્યારે આ વર્ષે અમદાવાદમાં નવરાત્રીની ઉજવણીમાં એક અનોખી પરિકલ્પના સાથે ‘સાંકડી શેરી ગરબા’નું આયોજન થવા જઈ રહ્યું છે. ગુજરાતની પરંપરાગત સાંકડી શેરીઓની આત્મીયતા, સંસ્કૃતિ અને સામુદાયિક ભાવનાને વિશાળ ખુલ્લા…

Read More

9 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થનારી ફિલ્મ ‘ઉડતા તીર’ના પ્રમોશન માટે આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાન અમદાવાદ પહોંચ્યા

અમદાવાદ, ગુજરાત : આગામી  ફિલ્મ ‘ઉડતા તીર’ (Udta Teer)ની સ્ટાર કાસ્ટ આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાન એ અમદાવાદની ખાસ મુલાકાત લીધી હતી. આગામી ૯ ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહેલી આ હાઇ-સ્ટેક્સ કોમેડી એન્ટરટેઇનર ફિલ્મ અંગે તેઓ એ માહિતી આપી. આયુષ્યમાન ખુરાનાની ફેમિલી-એન્ટરટેનર શૈલીને ફરી એકવાર મોટા પડદા પર લાવતી ફિલ્મ ‘ઉડતા તીર’ પરંપરાગત જાસૂસી…

Read More

BSNL દ્વારા 26મો સ્થાપના દિવસ ઉજવાયો, ગુજરાતમાં ડિજિટલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવામાં આવી

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા 1 ઓક્ટોબર 2026ના રોજ તેનો 26મો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે BSNL દ્વારા ગુજરાતમાં કિફાયતી, વિશ્વસનીય, સુરક્ષિત અને સર્વસમાવેશક ટેલિકોમ સેવાઓ પૂરી પાડવાની પોતાની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે. Digital India અને આમનિર્ભર ભારતના મહત્વપૂર્ણ સ્તંભ તરીકે BSNL રાજ્યના શહેરી, ગ્રામ્ય, દૂરના અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ…

Read More