સરદારધામ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય હિન્દી નાટ્યપ્રસ્તૃતિ “સરદાર – ધ આર્કિટેક્ટ ઑફ યુનાઈટેડ ઈન્ડિયા” નું આયોજન
સરદારધામ અમદાવાદ દ્વારા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે નેશનલ લેવલે ખ્યાતિ પ્રાપ્ત અભિનેતા મનોજ જોશી દ્વારા અભિનીત ભવ્ય હિન્દી નાટક “સરદાર – ધ આર્કિટેક્ટ ઑફ યુનાઈટેડ ઈન્ડિયા”નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તારીખ 31 ઓક્ટોબર 2026, શનિવારના રોજ સાંજે 7.45 કલાકે સરદારધામ ફેઝ-2 કન્યા છાત્રાલય બાજુના ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે યોજાશે….
