સેમસંગની ભારત પર 30 વર્ષની મહત્વાકાંક્ષી પડતરે તેના વ્યવસાયથી આગળ શું બનાવ્યું

છેલ્લા 30 વર્ષમાં ભારતનું રૂપાંતર, વિશ્વ માટે બજાર ખોલવાથી શરૂ થઈને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાની મહત્વાકાંક્ષા ધરાવતી અર્થવ્યવસ્થા સુધી, તેના ભવિષ્યમાં રોકાણ કરનારી કંપનીઓએ ઘડ્યું છે. Samsung તેમાંની એક રહી છે, જે 1995માં દેશમાં પ્રવેશ્યા પછીથી ભારતના ઉત્પાદન, રોજગારી, સંશોધન, નવીનતા અને કૌશલ્ય વિકાસના પરિસંગમાં યોગદાન આપી રહી છે. ત્રણ દાયકા પછી, પરિણામ વિદેશી…

Read More

ગુજરાતની વિસરાતી જતી લોકકળા અને સંસ્કૃતિના જતન માટે ‘હાલરડા અને લગ્ન ગીતો’ની શિબિર યોજાઈ

ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને પરંપરાગત લોકગીતોના વારસાને જાળવવાના સુંદર પ્રયાસરૂપે તા. 3 અને 4 ઓક્ટોબર દરમિયાન સદવિચાર પરિવારના ગાંધી હોલ ખાતે ‘હાલરડા અને લગ્ન ગીતો’ની બે દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સદવિચાર પરિવારના ઉપક્રમે આયોજિત આ શિબિરનું આયોજન શ્રી જીતેન્દ્ર ઠક્કર, પુનિતજી લુલ્લા અને ખોજના સહયોગથી કરવામાં આવ્યું હતું. શિબિરનું માર્ગદર્શન અને સંચાલન જાણીતા…

Read More

સુરતમાં લે મેરિડિયન ખાતે ‘ફિર સાલ’ ફૂડ ફેસ્ટિવલ દ્વારા કાશ્મીરી પંડિત ભોજનના અનોખા સ્વાદ અને વારસાની ઉજવણી

સુરત: સુરતના ખાદ્યપ્રેમીઓ માટે કાશ્મીરી પંડિત સમુદાયની વિશિષ્ટ રસોઈ પરંપરાને માણવાની એક ઉત્કૃષ્ટ તક આવી પહોંચી છે. મગદલ્લા સર્કલ, ડુમસ રોડ સ્થિત ‘લે મેરિડિયન સુરત’ ખાતે આવેલું જાણીતું રેસ્ટોરન્ટ ‘ધ સુરત કિચન’ આગામી 4 ઑક્ટોબરથી 10 ઑક્ટોબર, 2026 દરમિયાન સાત દિવસીય વિશેષ ફૂડ ફેસ્ટિવલ ‘ફિર સાલ – કાશ્મીરી પંડિત ભોજનનો સ્વાદ’નું આયોજન કરી રહ્યું છે….

Read More