ઓવેરિયન રિઝર્વ સારું હોવા છતાં આઈવીએફ દરમિયાન ઓછાં ઈંડાં બનવાં: તમારા રિપોર્ટ્સ શા માટે આખી કહાની નથી કહેતા

AMH અને એન્ટ્રલ ફોલિકલ કૌન્ટ (AFC) એ ઓવેરિયન રિઝર્વ જાણવા માટે ખૂબ ઉપયોગી માપદંડો છે, પરંતુ IVF નીપ્રક્રિયા શરૂ થયા પછી અંડાશય કેવો પ્રતિસાદ આપશે તેનું ચોક્કસ માપન આ રિપોર્ટ્સ કરી શકતા નથી. કોઈ મહિલાનોAMH રિપોર્ટ આશ્વાસન આપનારો હોય અને સોનોગ્રાફીમાં એન્ટ્રલ ફોલિકલ્સની સંખ્યા પણ સારી દેખાતી હોય, છતાં ચોક્કસસાયકલ દરમિયાન અપેક્ષા કરતાં ઓછાં પરિપક્વ…

Read More

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા ફિલ્મ નિર્માતા અભિષેક જૈનની નિમણૂક; અમદાવાદ ખાતે યોજાઈ પ્રથમ સમીક્ષા બેઠક

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ગુજરાતના ફિલ્મ ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. GCCI દ્વારા વર્ષ 2026-27 માટે ‘ફિલ્મ્સ ટાસ્કફોર્સ’ ની રચના કરીને તેના ચેરમેન તરીકે જાણીતા ફિલ્મ નિર્માતા અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અભિષેક જૈનની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક બાદ અમદાવાદ સ્થિત GCCI કાર્યાલય ખાતે…

Read More