Mivi એ Flipkart પર ₹11,999* ની ખાસ BBD કિંમત સાથે Mivi One 5G લોન્ચ કરીને ભારતના સ્માર્ટફોન માર્કેટમાં પ્રવેશ કર્યો છે.

ભારતની પોતાની કન્ઝ્યુમર ટેક્નોલોજી બ્રાન્ડ Mivi એ આજે ​​Mivi One 5G લોન્ચ કરીને સ્માર્ટફોન ક્ષેત્રે પ્રવેશ કર્યો છે. વિશ્વસનીય પર્ફોર્મન્સ, લાંબી બેટરી લાઇફ અને રોજિંદા ઉપયોગમાં સરળ અનુભવની શોધ કરતા ગ્રાહકો માટે તૈયાર કરાયેલ Mivi One માં Snapdragon 4 Gen 2 મોબાઇલ પ્લેટફોર્મ સાથે 50MP ડ્યુઅલ-કેમેરા સિસ્ટમ, 6000mAh બેટરી અને ક્લીન એન્ડ્રોઇડ અનુભવનો સમન્વય જોવા…

Read More

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક સંપન્ન

અમદાવાદ — ‘Khoj by Punitji’ દ્વારા ‘Dolphin Studio’ ખાતે બીજા ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત વ્યવસ્થાપન સાથે યોજાયેલા આ કેમ્પમાં સહભાગીઓને સંગીત ક્ષેત્રનું વ્યાવસાયિક જ્ઞાન, ગાયકીની ટેકનિક્સ અને પ્રોફેશનલ સ્ટુડિયોમાં ગીત રેકોર્ડ કરવાનો અનોખો અનુભવ પૂરો પાડવામાં આવ્યો હતો. આ કેમ્પ દરમિયાન પ્રસિદ્ધ મ્યુઝિક ડિરેક્ટર સમીર રાવલ (Samir…

Read More

અમદાવાદના ‘જીમ લોન્જ’ના કર્મચારી એ કર્યું રૂ. ૧.૬૬ કરોડનું કૌભાંડ: મેમ્બરશિપના નામે ગ્રાહકો અને માલિક સાથે છેતરપિંડી કરનાર કર્મચારીઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

અમદાવાદ, ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬: અમદાવાદના મોટેરા અને સુઘડ વિસ્તારમાં આવેલી જાણીતી ફિટનેસ ચેન ‘જીમ લોન્જ’ (Gym Lounge) ના સંચાલક સાથે તેમના જ ઉચ્ચ હોદ્દા પર બેઠેલા કર્મચારીઓ દ્વારા રૂ. ૧.૬૬ કરોડની માતબર રકમની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર મામલે જીમના સંચાલક વિજયસિંઘ સેંગર દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઈકોનોમિક ઓફેન્સ…

Read More

પુણેમાં UCI રોડ વર્લ્ડ ચેમ્પીયનશિપ 2032 યોજવા માટેનું ભારતે બીડ જીતી

પુણેએ UCI રોડ વર્લ્ડ ચેમ્પીયનશિપ 2032ના આયોજન માટેની બીડ જીતી લીધી છે, જે સાયક્લીંગના વૈશ્વિક નિરુપણને ભારતમાં સૌપ્રથમ વખત લાવશે અને મહારાષ્ટ્ર માટે એક સીમાચિન્હ ક્ષણને અને દેશની સ્પોર્ટીંહ મહત્ત્વાકાંક્ષાઓને અંકિત કરે છે. આ ઐતિહાસિક બીડ એ ભારત સરકારના સમર્થનથી મહારાષ્ટ્ર સરકાર અને સાયક્લીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (CFI) એમ બન્નેનો સંયુક્ત પ્રયાસ છે, જેણે પુણેને…

Read More