ડૉ. નઈમ તીરમિઝી લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર મેટ્રો ગ્લોબલના પ્રમુખ તરીકે પદસ્થાપિત

ગાંધીનગર :-લાયન્સ ઇન્ટરનેશનલ, ડિસ્ટ્રિક્ટ 3232-B3 અંતર્ગત લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર મેટ્રો ગ્લોબલનો ભવ્ય પદગ્રહણ સમારોહ ક્લબ બેબીલોનના બેન્ક્વેટ હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સેવા, સહકાર અને સામૂહિક નેતૃત્વના નવા અધ્યાયનો પ્રારંભ થયો હતો. સમારોહ દરમિયાન ઇન્સ્ટોલિંગ ઓફિસર તથા પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી દેવજીભાઈ પટેલ PDG દ્વારા ડૉ. નઈમ તીરમિઝીને લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર મેટ્રો…

Read More

Vzy સ્માર્ટ ટીવીનું સંચિત વેચાણ ₹200 કરોડને પાર, ડિશ ટીવી ગ્રુપ ની કનેક્ટેડ એન્ટરટેઇનમેન્ટ વ્યૂહરચનાને મળ્યું વધુ મજબૂત બળ

અમદાવાદ : ડિશ ટીવી ગ્રુપ ના કનેક્ટેડ એન્ટરટેઇનમેન્ટ પોર્ટફોલિયોનો હિસ્સો Vzy સ્માર્ટ ટીવીએ લોન્ચ થયાના પ્રથમ જ વર્ષમાં ₹200 કરોડના સંચિત વેચાણનો આંકડો પાર કર્યો છે, જે કનેક્ટેડ એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રમાં ગ્રુપ ના વિસ્તરણની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આ સિદ્ધિ Vzy સ્માર્ટ ટીવીની પ્રસ્તાવિત સુવિધાઓને ભારતીય ગ્રાહકો તરફથી મળી રહેલા વધતા સ્વીકારને પ્રતિબિંબિત કરે છે….

Read More