ગ્લોબલ એક્સેલન્સ ફોરમ દ્વારા નેશનલ લીડરશિપ કોન્કલેવ તથા ભારત સમ્માન ૨૦૨૬નો ભવ્ય અને પ્રતિષ્ઠિત કાર્યક્રમ નવી દિલ્હીમાં સફળતાપૂર્વક યોજાયો
નવી દિલ્હી: ગ્લોબલ એક્સેલન્સ ફોરમ દ્વારા સંસ્થાના સહ-સ્થાપક અને ચેરમેન ડૉ. નઈમ તીરમિઝી (અમદાવાદ ના બિઝનેસમેન) તથા સ્થાપક શ્રી જીતેન્દ્રકુમારના નેતૃત્વ હેઠળ પ્રતિષ્ઠિત નેશનલ લીડરશિપ કોન્કલેવ તથા ભારત સમ્માન ૨૦૨૬નું ભવ્ય આયોજન નવી દિલ્હીની પ્રતિષ્ઠિત ધ લીલા હોટેલ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયું. કાર્યક્રમનો શુભારંભ રાષ્ટ્રગાન અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો. આ અવસરે અરુણાચલ પ્રદેશના…
