ICAI દ્વારા CA ફાઉન્ડેશન મે 2026નું પરિણામ જાહેર: અમદાવાદમાં શહેરના ટોપર્સની ઉજવણી

અમદાવાદ — ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI) દ્વારા મે 2026ના રોજ લેવામાં આવેલી CA ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે સંપૂર્ણ ભારત સ્તરે કુલ 90,217 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 18,124 ઉમેદવારો સફળ થતાં દેશનું કુલ પરિણામ 20.09% રહ્યું છે. પરિણામની વિગતો જોતાં, પરીક્ષા આપનાર 46,798 પુરુષ…

Read More

એક્ટ્રેસ જીનલ બેલાણીના સાહસિક સાઇકલ સ્ટન્ટ્સે જીત્યા દિલ; ‘ગેટ સેટ ગો’ ની અનોખી જર્ની 7મી ઓગસ્ટથી થશે શરૂ

બોલીવુડ સ્ટાર દીપક તિજોરી, ભૌમિક સંપત, જીનલ બેલાણી, રૌનક કામદાર, સંવેદના સુવાલ્કા, , ભવ્ય ગાંધી, ઓમ ભટ્ટ, શરદ શર્મા, ધર્મેન્દ્ર ગોહિલ જેવા પ્રતિભાશાળી કલાકારોની સેનાથી સજ્જ એડવેન્ચર ફિલ્મનું સસ્પેન્સ વધારતું ટીઝર ટીઝર લિંક- https://youtu.be/6kfksjlfXjE?si=-x_l7j_Q2-QfatCX વાલ્મિકી પિક્ચર્સ અને જલિયાન ગ્રુપના સંયુક્ત પ્રયાસથી બની રહેલી, મલ્ટીસ્ટારર ઍડવેન્ચર થીમ આધારિત ફિલ્મ ‘ગેટ સેટ ગો’ (Get Set Go) નું…

Read More

અમદાવાદના વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત યોજાયેલા FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર્સનો ઐતિહાસિક પ્રારંભ

અમદાવાદ, ગુજરાત |  જુલાઈ, 2026 : ગુજરાતે આજે એક ઐતિહાસિક રમતગમત ક્ષણનો સાક્ષી બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો, જ્યારે FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર્સનું આયોજન રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. ભારત અને કતાર વચ્ચે રમાયેલી પ્રથમ મેચે ગુજરાતમાં બાસ્કેટબોલ રમતના વિકાસ માટે એક નવો અધ્યાય શરૂ કર્યો…

Read More