10મો જીનિયસ ઇન્ડિયન અચીવર્સ એવોર્ડ 2026 અમદાવાદમાં યોજાયો
અમદાવાદ, ગુજરાત | 6 જૂન, 2026 ભારતના પ્રતિભાશાળી વિશ્વ રેકોર્ડ ધારકો અને અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરનાર વ્યક્તિઓને સન્માનિત કરવા માટે આયોજિત 10મો જીનિયસ ઇન્ડિયન અચીવર્સ એવોર્ડ (GIAA 2026) અમદાવાદ ખાતે ભવ્ય રીતે યોજાયો. આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહનું આયોજન જિનિયસ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારોહમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી…
