પ્રેમ, પરિવાર અને ભારતીય સંસ્કૃતિની હૂંફથી ભરપૂર ગુજરાતી ફિલ્મ ‘NRI DULHAN’ 5 જૂને થશે રિલીઝ
અમદાવાદ : ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ વિષયો પર આધારિત ફિલ્મો બની રહી છે, ત્યારે હવે એક વધુ પારિવારિક અને મનોરંજક ફિલ્મ “NRI Dulhan” આગામી 5 જૂન, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પ્રેમ, પરિવાર, ભારતીય સંસ્કૃતિ અને લાગણીઓના સુંદર સમન્વય સાથે તૈયાર થયેલી આ ફિલ્મ હાલમાં જ સોશિયલ મીડિયા પર…
