શ્રીકૃષ્ણ ભક્તિની વૈશ્વિક લહેર: “કૃષ્ણાવતારમ પાર્ટ 1 – હૃદયમ” એ બીજા અઠવાડિયામાં પણ રચ્યો ઇતિહાસ, ઉત્તર પ્રદેશમાં થઈ ટેક્સ ફ્રી

જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીના આશીર્વાદ — “આ માત્ર ફિલ્મ નથી, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણના સંદેશને નવી પેઢી સુધી પહોંચાડવાનો દિવ્ય પ્રયાસ છે.” ભગવાન શ્રીકૃષ્ણની દિવ્ય લീലાઓ અને સનાતન સંસ્કૃતિની ભવ્યતાને મોટા પડદા પર રજૂ કરતી ફિલ્મ “કૃષ્ણાવતારમ પાર્ટ 1 – હૃદયમ” બીજા અઠવાડિયામાં પણ પોતાની સફળતાનો સફર જાળવી રાખીને નવો ઇતિહાસ રચી રહી છે. માત્ર…

Read More

ફેડરેશન ઓફ ગુજરાત FMCG ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટ (FGDA) દ્વારા  અમદાવાદમાં ‘ગુજરાત કન્વેન્શન ઓફ ડિસ્ટ્રીબ્યુટર્સ’ નું આયોજન કરાયું

અમદાવાદ, મે ૨૦૨૬ : અમદાવાદના પ્રહલાદનગર સ્થિત AMC કોમ્યુનિટી હોલ ખાતે  ફેડરેશન ઓફ ગુજરાત FMCG ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટ (FGDA) દ્વારા  ‘ગુજરાત કન્વેન્શન ઓફ ડિસ્ટ્રીબ્યુટર્સ’ નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી આશરે ૧૦૦૦થી વધુ પ્રતિનિધિઓ અને અન્ય રાજ્યોના વિતરકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ભારત સરકારના નેશનલ ટ્રેડર્સ વેલ્ફેર બોર્ડના…

Read More