અમદાવાદમાં 16 અને 17 મે, 2026 એ ઔડા ઓડિટોરિયમમાં યોજાશે ભવ્ય અને દિવ્ય નાટ્ય અનુભવ- “મેરે કૃષ્ણ”

અમદાવાદ હવે ભક્તિ, નાટક અને દ્રશ્ય ભવ્યતાના એક અનોખા સંગમનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. અત્યંત પ્રશંસા પામેલું મેગા થિયેટ્રિકલ પ્રોડક્શન “મેરે કૃષ્ણ” ફરી એક વાર અમદાવાદમાં યોજવાનું છે. આગામી 16 અને 17 મે, 2026 ના રોજ  ઔડા ઓડિટોરિયમ, શેલા, અમદાવાદ ખાતે ચાર ભવ્ય શો સાથે રજૂ થશે.16 મી મે એ સાંજે  4-00 કલાક અને…

Read More

વાંકી ચૂકી લવ સ્ટોરી – એક સ્ટાઇલિશ અને ગ્લેમરસ રોમેન્ટિક ડ્રામા

જ્યારે ભૂતકાળ અને વર્તમાન એક જ લગ્નમંડપ નીચે ભેગા થાય, ત્યારે સર્જાતી ગૂંચવણો અને લાગણીઓના તાણાવાણા એટલે ‘વાંકી ચૂકી લવ સ્ટોરી’. દિગ્દર્શક ધ્વનિ ગૌતમે આ ફિલ્મ દ્વારા ગુજરાતી સિનેમાને એક એવી ભવ્યતા આપી છે જે સામાન્ય રીતે આપણે બોલીવુડની મોટી ફિલ્મોમાં જોતા હોઈએ છીએ. વાર્તા દેવ (ભાવિન ભાનુશાલી) ના લગ્ન અને તેની ભૂતપૂર્વ પ્રેમિકાના વેડિંગ…

Read More