ભારતની પ્રથમ ‘ડિજિટલ અરેસ્ટ’ પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘ધરપકડ’નું ટ્રેલર રિલીઝ
અમદાવાદ: ટીઝરની અપાર સફળતા અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે, ભારતની પ્રથમ ‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમ પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘ધરપકડ’નું સત્તાવાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર આજના આધુનિક યુગમાં વધતા જતા સાયબર ક્રાઈમના એવા પાસાને ઉજાગર કરે છે, જે સામાન્ય માણસના મનમાં ફાળ પાડી દે તેવું છે. ઇન્દિરા મોશન પિક્ચર્સ અને…
