ફિલ્મ “મિસરી” – ગુજરાતી સિનેમાની સૌથી મોટી લવ સ્ટોરી – 31 ઓક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ
ગુજરાત: ગુજરાતી સિનેમામાં પ્રેમ અને હાસ્યની તાજગીભરી લહેર લઈને આવી રહી છે મિસરી — હૃદયસ્પર્શી રોમેન્ટિક કોમેડી, જે અણધારી અને સુંદર સંબંધોની સાથે જીવનના મીઠા પળોને ઉજાગર કરે છે. મિસરીની કહાની એક મુક્તભાવના ધરાવતી ફોટોગ્રાફર અને પોટરી ઇન્સ્ટ્રક્ટર વિશે છે, જેઓની ટૂંકી મુલાકાત અનિવાર્ય રીતે પ્રેમમાં પરિવર્તિત થાય છે. તેમના સંબંધોમાં તીવ્રતા અને મીઠાસ જમતી…
