અમદાવાદમાં જોધપુર આર્ટ ગેલેરી ખાતે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ વિક્ટોરિયા લાપશીના દ્વારા ક્યૂરેટ કરાયેલ આર્ટ વર્ક્સ “મનમીત” ના એક્ઝિબિશનનું આયોજન

અમદાવાદ : અમદાવાદ હવે કલાપ્રેમીઓ માટે  મહત્વનું સ્થળ બની રહ્યું છે. દેશના પ્રખ્યાત આર્ટિસ્ટ્સ તો અમદાવાદમાં પોતાના આર્ટવર્ક્સ  પ્રસ્તુત કરતાં  છે, પરંતુ હવે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ માટે  પસંદગીનું શહેર બન્યું છે. અમદાવાદમાં જોધપુર આર્ટ ગેલેરી ખાતે 5મી મેથી 16મી મે સુધી ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ વિક્ટોરિયા લાપશીનાનાં આર્ટવર્ક્સ પ્રદર્શન યોજાશે. વિક્ટોરિયા લાપશીના પોતાના ક્યુરેટોરિયલ ડેબ્યૂ સાથે પોતાના આર્ટ્સ…

Read More

16મી મેના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “ભ્રમ”નું ટાઈટલ સોન્ગ “તારી હકીકત” લોન્ચ કરાયું

ગુજરાત : આપણે સૌ જાણીએ છીએ તેમ “હું ઈકબાલ”ના મેકર્સ એક નવી સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ સાથે આવી રહ્યાં છે, જેનું નામ છે “ભ્રમ”. 16મી મે, 2025ના રોજ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનું નિર્દેશન અને લેખનકાર્ય પલ્લવ પરીખ દ્વારા કરવામાં આવ્યું છે અને ફિલ્મમાં મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, અભિનય બેંકર અને નિશ્મા સોની જેવા અનુભવી…

Read More

“દિલોં કી કહાની, બચ્ચોં કી ઝુબાની” હીલિંગ અને આશાની ઉજવણીઃ નારાયણા હોસ્પિટલ, અમદાવાદ દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે ઈવેન્ટનું આયોજન

અમદાવાદ, 3જી મે, 2025: ભારતની અગ્રણી હેલ્થકેર સંસ્થામાંની એક નારાયણા હેલ્થનું એકમ નારાયણા હોસ્પિટલ, અમદાવાદ દ્વારા ‘‘દિલોં કી કહાની, બચ્ચોં કી ઝુબાની’’ થીમ સાથે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે હૃદયસ્પર્શી અને પ્રભાવશાળી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ વિશેષ મહેમાનો, વરિષ્ઠ તબીબી વ્યાવસાયિકો, કોર્પોરેટ અગ્રણી, સામાજિક આગેવાનો અને પરિવારો સહિત 300થી વધુ લોકો…

Read More