પૂજારા ટેલિકોમનું GPBS – 2025 બીઝનેસ એક્સ્પોમાં ગોલ્ડ પાર્ટનર તરીકે જોડાણ , એક્સ્પોમાં પુજારા ટેલીકોમ સાથે વ્યાપારની નવી તકો ઉભી થશે

પૂજારા ટેલિકોમ, જે પશ્ચિમ ભારતની અગ્રણી અને વિશ્વસનીય મોબાઇલ અને ટેક રિટેલ ચેઇન છે, તે ગૌરવપૂર્વક જાહેરાત કરે છે કે તેઓ પ્રખ્યાત ગુજરાત પ્રદેશ બિઝનેસ સમિટ (GPBS) – 2025 માં ગોલ્ડ પાર્ટનર તરીકે જોડાયા છે. આ મહત્વપૂર્ણ ઇવેન્ટનો ઉદ્દેશ્ય ઔધોગિક લીડર્સ, નવીનકારો અને ઉદ્યોગસાહસિકોને એકત્રિત કરી, આર્થિક વૃદ્ધિ, નેટવર્કિંગ તકો અને વિવિધ ક્ષેત્રોમાં રોકાણને પ્રોત્સાહિત…

Read More

“માટલા ઉપર માટલું” ફેમ જીગર ઠાકોરની ફિલ્મ “જીગરની જીત” 17મી જાન્યુઆરીએ થશે રિલીઝ

ગુજરાત : ગુજરાતી સિનેજગતમાં એક નવી જ ફિલ્મ આવી રહી છે જે સંઘર્ષની ગાથા દર્શાવે છે. માર્સ મુવીઝ એન્ડ મ્યુઝિકના બેનર હેઠળ બનેલ ફિલ્મ “જીગરની જીત” 17મી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ભરત જૈન દ્વારા નિર્મિત અને વિષ્ણુ ઠાકોર દ્વારા દિગ્દર્શિત છે. આ ફિલ્મમાં જીગરના મુખ્ય પાત્રમાં પ્રખ્યાત સોન્ગ “માટલા ઉપર માટલું” ફેમ…

Read More

ફૂડ, ફેશન અને કલ્ચરનો સંગમ દર્શાવતા “ભારત ઉત્સવ”નું અમદાવાદમાં 10, 11, 12 જાન્યુઆરી દરમિયાન આયોજન

ભારતની સંસ્કૃતિની જીવંત વિવિધતાને દર્શાવતા “ભારત ઉત્સવ”નું આયોજન  10,11,12 જાન્યુઆરી 2025 ના રોજ સનશાઇન બેન્ક્વેટ, સેટેલાઇટ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. આ અનોખી ઇવેન્ટ ભારતના પૂર્વ, ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ પ્રદેશોની સમૃદ્ધ પરંપરાઓને એકસાથે લાવે છે, જે રંગો, સ્વાદો અને લાગણીઓથી ભરપૂર અનોખો અનુભવ પ્રદાન કરે છે. આ કાર્યક્રમમાં ફૂડ, ફેશન અને કલ્ચરનો સંગમ જોવા…

Read More