પ્લેક્સપોઈન્ડિયા 2024ની 9મી એડિશન આગામી ડિસેમ્બર મહિનામાં ગાંધીનગરમાં યોજાશે.

ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GSPMA), 1970 માં સ્થપાયેલ ઓલ્ડેસ્ટ પ્લાસ્ટિક એસોસિએશન છે જેમાં 3500 થી વધુ રજીસ્ટર્ડ સભ્યો છે, તે પ્લેક્સપોઈન્ડિયા 2024 ની 9મી આવૃત્તિની શરૂઆતની જાહેરાત કરતા ખુશ છે. 1979માં સ્થપાયેલ, પ્લેક્સપોઈન્ડિયા વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રો માટે ઉભરતા કેન્દ્ર, ગુજરાત, મધ્ય ભારતમાં પોલિમર અને પ્લાસ્ટિક ઉદ્યોગો માટે એક મુખ્ય ઇવેન્ટ બની છે.પ્લેક્સપોઈન્ડિયા 2024ની 9મી…

Read More

અમદાવાદમાં એરેના એનિમેશન (મણિનગર, વસ્ત્રાપુર, શાહીબાગ) દ્વારા “ક્રિએટિવ હન્ટ ૨૦૨4″સ્ટુડન્ટ વર્ક નું આયોજન કરાયું

ગ્રાફિક,એનિમેશન, VFX, ગેમિંગ, શિક્ષણ ક્ષેત્રમાં દુનિયાભરમાં અગ્રણી એવા “એરેના એનિમેશન” અમદાવાદ ( મણિનગર ,વસ્ત્રાપુર, શાહીબાગ ) દ્વારા પોતાના સ્ટુડન્ટ્સ માટે વર્ક કોમ્પિટિશન અને પ્રેઝેન્ટેશન  “ક્રિએટિવ હન્ટ” શોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના કૌશલ્યને બિરદાવવા માટે યોજાયેલ આ  ઇવેન્ટમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.  એરેના એનિમેશન (મણિનગર, વસ્ત્રાપુર, શાહીબાગ) દ્વારા યોજાયેલ આ ક્રિએટિવ હન્ટમાં દેવાંશી શાહ…

Read More

સંપ ગ્રુપે સુપર 60 લિજેન્ડ્સ ક્રિકેટ લીગ અને પ્રો પંજા લીગ પાર્ટ્નરશિપની ઘોષણા કરી

આણંદ, ગુજરાત – સંપ ગ્રુપ, એક અગ્રણી સ્પોર્ટ્સ ફ્રેન્ચાઈઝી એ બે આકર્ષક પ્રોજેક્ટ્સ સાથે ભારતમાં તેના વિસ્તરણની ઘોષણા કરી: સુપર 60 લિજેન્ડ્સ ક્રિકેટ લીગ અને પ્રો પંજા લીગ સાથે પાર્ટનરશીપ કે જે ભારતની પ્રથમ આર્મ રેસલિંગ સ્પર્ધા છે. આ પ્રસંગે સંપ ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન શ્રી રિતેશ પટેલ એ આણંદ ખાતે આવેલ મધુવન રિસોર્ટ્સ  ખાતે…

Read More

આશિમા ટાવરના સભ્યોએ ગ્યાનિશ યોગાના સહયોગથી ઇન્ટરનેશનલ યોગા ડે ની ઉજવણી કરી

21 જૂન, 2024, અમદાવાદ : ઇન્ટરનેશનલ યોગા દિવસની દેશભરમાં વિશેષ ઉજવણી કરવામાં આવે છે, તે અંતર્ગત અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે આવેલ આશિમા ટાવરના સભ્યો દ્વારા ગ્યાનિશ યોગાના સહયોગથી વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ગ્યાનિશ યોગાના ફાઉન્ડર પ્રિયા કશ્યપે જણાવ્યું કે, “ઇન્ટરનેશનલ યોગા ડે શરૂ થયા બાદ ગ્લોબલ લેવલ સુધી તેનું મહત્વ ઘણું જ વધ્યું છે. યોગ…

Read More

ઘૂંટણમાં ઇજાથી પીડાતા દર્દીની વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે સફળતાપૂર્વક આર્થ્રોસ્કોપિક સર્જરી

રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના નિષ્ણાંત ડોક્ટર હાર્દિક ધમસાણિયા ખભા અને ઘૂંટણ માટેની સારવારના સુપરસ્પેશિયાલિસ્ટ છે. તેઓ પોતાની સૂઝ-બુઝથી દર્દીથી તકલીફ દૂર કરવામાં અગ્રેસર રહે છે. તાજેતરના કેસની વાત કરીયે તો એક 33 વર્ષીય વ્યક્તિ પોતાના  બાઇક પરથી લપસી ગયા હતા અને તેમના જમણા ઘૂંટણમાં ઇજા થઈ. આ કારણથી તેમને પગમાં અસહ્ય પીડા અને અસ્થિરતા…

Read More

ફેમિલી એન્ટરટેઈન્મેન્ટ ફિલ્મ “બિલ્ડર બોય્ઝ”નું સોન્ગ “સપના સપના” થયું રિલીઝ

ગુજરાત : તાજેતરમાં જ હાસ્ય અને કોમેડીથી ભરપૂર ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ “બિલ્ડર બોય્ઝ”નું ટ્રેલર રિલીઝ કરાયું હતું કે જેને દર્શકોએ ભરપૂર વખાણ્યું હતું. ફેમિલી સાથે બેસીને આનંદ માણી શકાય તેવી સરસ મજાની આ ફિલ્મ છે. ચાણક્ય પટેલ દ્વારા લિખિત અને ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ  વ્હાઇટ એલિફન્ટ ફિલ્મ્સ અને નાઇન મ્યુઝિસ ક્રિએશન્સના બેનર હેઠળ પ્રોડ્યુસર્સ…

Read More

જયમિત યોગા સ્ટુડિયો અને રોટરી ક્લબ ભરૂચ દ્વારા ઇન્ટરનેશનલ યોગા દિવસની ઉજવણી કરવામાં આવી

Bharuch- ઇન્ટરનેશનલ યોગા ડે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચના સર્વ પ્રથમ યુગ સ્ટુડિયો જયમીત યોગા સ્ટુડીયો તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા તારીખ 18 જુન 2024 ના રોજ mi પટેલ રોટરી ક્લબ ખાતે 10 માં ઇન્ટરનેશનલ યોગા દિવસનું પ્રીસેલિબ્રેશન કરવામાં આવ્યું આ ઇવેન્ટમાં જયમિત યોગા સ્ટુડિયોના 100 વધુ મેમ્બર તેમજ 200થી વધુ…

Read More

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા વિના મૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યું

 ઉનાળુ વેકેશન પૂરું થયું છે અને શાળાઓ શરૂ થઇ ગઈ છે, ત્યારે બાળકો માટે ચોપડા ખૂબ જ અનિવાર્ય હોય છે. ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું. જમાલપુર વિસ્તાર અને નવા નરોડા વિસ્તારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને  આ સેવાનો લાભ આપવામાં આવ્યો હતો. હજી પણ અમદાવાદ અને તેની આજુ બાજુના વિસ્તારમાં બાળકો માટે આ સંસ્થા ચોપડા…

Read More

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મૃતિ ન્યાસ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મૃતિ ન્યાસ દ્વારા આજરોજ સીનીયર સિટીજન હોલ, ધરણીધર દેરાસર પાસે, વાસણા, કર્ણાવતી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલ – અમદાવાદના બ્લડ સેન્ટર ડિપાર્ટમેન્ટ ઓફ IHBT ની ટીમ ઉપસ્થિત રહી. વિસ્તારના નાગરિકોએ રક્તદાન શિબિરમાં ઉત્સાહ સાથે ભાગ લીધો.આ કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પાલડી ભાગના મા. સંઘચાલક ડો. પુરોહિત…

Read More

3 વર્ષની બાળકીના શરીરમાં રહેલ 20 સે.મી.ના રેનલ માસની વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે સફળ સર્જરી

વોકહાર્ટ હોસ્પિટલ્સ હંમેશાથી જ દર્દીની ગંભીર સમસ્યાને ઉકેલવામાં અને તેમને સ્વસ્થ જીવશૈલી પ્રદાન કરવામાં અગ્રેસર રહી છે. તાજેતરમાં જ એક માનવામાં ના આવે તેવો કેસ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આવ્યો હતો અને વોકહાર્ટ હોસ્પિટલ્સના અનુભવી ડોક્ટર્સની ટીમ એ ખૂબ જ તકેદારી પૂર્વક તે કેસની સર્જરી કરી. એક 3 વર્ષની બાળકીનું નોંધપાત્ર રીતે વજન હતું અને…

Read More