સંસ્કૃતિને વરેલા વિજયગીરી બાવા લાવ્યા કઇંક અલગ: ફિલ્મ ‘અંબા’માંથી રિલીઝ થયું ‘ટીપ્પણી રાસ’ ગીત
• સોન્ગ લિંક- – https://www.youtube.com/watch?v=XCTtnp2_Ltg • લિરિકલ વિડિયોમાં રીવા રાચ્છ અને સાથી કલાકારો દેખાયા, હજું નૃત્ય કેવું હશે તેના માટે ફિલ્મ જ નીહાળવી પડશે. ગુજરાતી સિનેમામાં આગવી ઓળખ ધરાવતા વિજયગીરી ફિલ્મોસ અને નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્મિત આગામી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘અંબા’નું બીજું નવું ગીત ‘ટિપ્પણી રાસ’ તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે પહેલા…
