લોકપ્રિય સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બ્લોકબસ્ટર ગુજરાતી મૂવી ‘તું દુનિયા છે મારી’ હવે આવી રહી છે JOJO એપ પર!
અમદાવાદ: ગુજરાતી સિનેમાના દર્શકો માટે એક ખૂબ જ આનંદના સમાચાર સામે આવ્યા છે. દર્શકોના દિલ પર રાજ કરનાર સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને પ્રતિભાશાળી અભિનેત્રી રિયુ જયસ્વાલ અભિનીત સુપરહિટ ડ્રામા-રોમાન્સ ફિલ્મ ‘તું દુનિયા છે મારી’ હવે તહેવારોની આ ખાસ સિઝનમાં JOJO એપ પર સ્ટ્રીમ થવા માટે તૈયાર છે! પ્રેમ, કિસ્મત અને લાગણીના તાંતણે બંધાયેલી આ અદ્ભુત…
