‘કિંગ ઓફ સાળંગપુર’: ટીઝર લોન્ચ બાદ પ્રેક્ષકોના જબરદસ્ત પ્રતિસાદને પગલે એક્ઝિબિટર્સ તરફથી ભારે ડિમાન્ડ
ઝી સ્ટુડિયોઝ અને વામિકા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત તથા ઝી સ્ટુડિયોઝ દ્વારા રિલીઝ કરવામાં આવી રહેલી બહુપ્રતીક્ષિત ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ના ભવ્ય ટીઝરને સોશિયલ મીડિયા પર મળેલા અકલ્પનીય પ્રતિસાદ બાદ, સમગ્ર ફિલ્મ પ્રોજેક્ટને લઈને દર્શકો અને એક્ઝિબિટર્સ તરફથી અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટીઝર લોન્ચ થતાં જ સિનેમાપ્રેમીઓ અને દાદાના ભક્તોમાં જોવા મળેલા જબરદસ્ત…
