અપકમિંગ ગુજરાતી ફિલ્મ “ફાટી ને?”અભૂતપૂર્વ મનોરંજન પીરસવા દરેક મોરચે છે સજ્જ
16 જાન્યુઆરી, 2025 – હોરર-કોમેડી ગુજરાતી ફિલ્મ “ફાટી ને?”ના આતુરતાથી રાહ જોવાઈ રહેલા ટ્રેલરને અમદાવાદમાં એક ભવ્ય કાર્યક્રમમાં લૉન્ચ કરવામાં આવ્યું. ફિલ્મના કલાકારો અને ક્રૂ, મીડિયા મિત્રો તેમજ ગુજરાતી ફિલ્મ જગતની અગ્રણી હસ્તીઓની હાજરી સાથે ખચાખચ ભરાયેલા ઓડિટોરિયમનો માહોલ જ આ ફિલ્મને લઇને જોવા મળેલા ઉત્સાહ વિશે જણાવે છે. જ્યારે ટ્રેલર મોટા પડદા પર દર્શાવાયું…