સોર્ટમાયકોલેજ દ્વારાઅમદાવાદમાં ભારતના અગ્રણી એડ્યુટેનમેન્ટ ફેસ્ટિવલ ‘SMC સમિટ’ ની બીજી એડિશનનું ભવ્ય આયોજન

અમદાવાદ, ગુજરાત: શિક્ષણ અને મનોરંજનના અનોખા સમન્વય સમાન ભારતના અગ્રણી એડ્યુટેનમેન્ટ ફેસ્ટિવલ ‘સોર્ટમાયકોલેજ સમિટ’ (SMC) ની બીજી આવૃત્તિનું આજે ૨૭ જૂનના રોજ અમદાવાદના એએમએ (AMA) ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દક્ષ કલાલ દ્વારા સ્થાપિત આ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ જ્યારે શાળા જીવનમાંથી ઉચ્ચ શિક્ષણ તરફ પ્રયાણ કરે છે, ત્યારે તેમના મનમાં કારકિર્દીને લઈને ઊભા…

Read More