ભારતની પ્રથમ ‘ડિજિટલ અરેસ્ટ’ પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘ધરપકડ’નું ટ્રેલર રિલીઝ

અમદાવાદ: ટીઝરની અપાર સફળતા અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે, ભારતની પ્રથમ ‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમ પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘ધરપકડ’નું સત્તાવાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર આજના આધુનિક યુગમાં વધતા જતા સાયબર ક્રાઈમના એવા પાસાને ઉજાગર કરે છે, જે સામાન્ય માણસના મનમાં ફાળ પાડી દે તેવું છે. ઇન્દિરા મોશન પિક્ચર્સ અને…

Read More

‘ધરપકડ – યુ આર અંડર ડિજિટલ એરેસ્ટ’ નું ચોંકાવનારું નું પોસ્ટર રિલીઝ; મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામી પહેલીવાર સાથે

ભારતની પ્રથમ ડિજિટલ અરેસ્ટ પર આધારિત ફિલ્મ આવી રહી છે અમદાવાદ, એપ્રિલ 2026 – આજના સમયમાં એક ફોન કોલ પણ હથિયાર બની શકે છે, અને આવી જ હકીકતને રજૂ કરતી વાર્તા સાથે ગુજરાતી સિનેમા એક નવી દિશામાં આગળ વધી રહ્યું છે. ‘ધરપકડ’, ભારતની પ્રથમ ડિજિટલ અરેસ્ટ પર આધારિત ફિલ્મ, જેનું સત્તાવાર પોસ્ટર રજૂ થઈ ચૂક્યું…

Read More

ફિલ્મ “કાશી રાઘવ”નું આત્મસ્પર્શી સોન્ગ “ફાગણીયો” લોન્ચ

ગુજરાત : ફિલ્મ “કાશી રાઘવ” 3 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા માટે સુસજ્જ છે. અલગ જ વિષય- વસ્તુ ધરાવતી આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં અમીટ છાપ છોડવા અને દર્શકોને કાંઈક નવું પીરસવા માટે તૈયાર છે ત્યારે મેકર્સ દ્વારા ફિલ્મનું પ્રેમસભર સોન્ગ “ફાગણીયો” લોન્ચ કરાયું છે. અત્યંત પ્રખ્યાત સિંગર્સ ઉમેશ બારોટ અને ઈશા નાયરના મધુર અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ…

Read More