સેમસંગ વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી કરે છે, સેમસંગ  દોસ્ત કૌશલ્ય વિકાસ કાર્યક્રમના 30 ટોચના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરે છે

વિશ્વ યુવા કૌશલ્ય દિવસના અવસરે સેમસંગ ઇન્ડિયાએ 2025માં તાલીમ મેળવનાર 9,400 યુવાનોમાંથી પસંદ કરાયેલા 30 સેમસંગ  દોસ્ત સેલ્સ ટોપર્સની સિદ્ધિઓની ઉજવણી કરી હતી. આ ટોપર્સને સેમસંગ  દોસ્ત અંતર્ગત સન્માનિત કરવામાં આવ્યા હતા. સેમસંગ  દોસ્ત કંપનીનો મુખ્ય સીએસઆર કૌશલ્ય વિકાસ કાર્યક્રમ છે, જે યુવાનોને સંગઠિત રિટેલ ક્ષેત્રમાં કારકિર્દી માટે તૈયાર કરે છે. શિક્ષણ અને રોજગાર વચ્ચેના…

Read More

સેમસંગએ સ્માર્ટ એર કેર અને વીંડફ્રી ક્લાયમેટ સોલ્યુસન્સ સાથે પ્રીમિયમ રહેણાંક કૂલિંગને નવી વ્યાખ્યા આપી

સેમસંગએ આજે તેના આગામી પેઢીના રેસીડેન્સીયલ ક્લાયમેટ સોલ્યુસન્સની તૈનાતીની જાહેરાત કરી, જે વીંડફ્રી કૂલિંગ, પીએમ1.0 પ્યોરિફિકેશન, સ્માર્ટથિંગ્સ કનેક્ટિવિટી અને એઆઈ – ઈનેબલ્ડ વીઆરએફ ટેક્નોલોજીને એકસાથે જોડીને ભારતમાં પ્રીમિયમ જીવનશૈલીના અનુભવને નવી વ્યાખ્યા આપે છે. ભારતીય શહેરી વિસ્તારોમાં વધતું તાપમાન અને બગડતી હવાની ગુણવત્તા જેવી રોજિંદી ચિંતાઓને ધ્યાનમાં રાખીને સેમસંગએ આ ઇન્ટીગ્રેટેડ ઈકોસિસ્ટમ વિકસાવ્યું છે. આ…

Read More