સંગીત જગતના દિગ્ગજ બી. પ્રાકનો અવાજ અને સાળંગપુર દાદાની ભક્તિ: ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’નું શક્તિશાળી ગીત ‘જય હનુમાન’ રિલીઝ!

સંગીત જગતના દિગ્ગજ ગાયક બી. પ્રાક સુરીલા અવાજ અને સાળંગપુર ધામના મહિમાનો અદ્ભુત સંગમ દર્શાવતી ઝી સ્ટુડિયોઝ અને વામિકા પ્રોડક્શનની બહુપ્રતીક્ષિત ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’નું શક્તિશાળી ભક્તિગીત ‘જય હનુમાન’ રિલીઝ કરવામાં આવ્યું છે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાની અસીમ કૃપા અને દિવ્ય વારસાને મોટા પડદે જીવંત કરતી આ ફિલ્મના આ ગીતે રિલીઝ થતાની સાથે…

Read More