થાઇરોઇડ એ લાઈફ થ્રેટનિંગ ડિસીઝ નથી : ડૉ. દિલીપ વ્યાસ
વિશ્વમાં દર વર્ષ 25 મેના રોજ વર્લ્ડ થાઈરોઈડ ડે મનાવવામાં આવે છે. આ દિવસે થાઈરોઇડ રોગ વિશે તેમજ તેના લક્ષણો અને ઉપાયો તેમજ સારવાર સંબંધી જાગૃતતા માટે મનાવવામાં આવે છે. થાઈરોઇડ વિશે લોકોને શિક્ષિત કરવા માટે આ દિવસને વાર્ષિક ઇવેન્ટ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ થાઈરોઇડ ગ્રંથિના મહત્વ અને તેની ભૂમિકાને પ્રકાશિત કરવાનો…