‘આનંદ મઠ’ના રંગમંચ પર ગુંજ્યો રાષ્ટ્રભક્તિનો નાદ!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયની ભવ્ય નાટ્યપ્રસ્તુતિને બિરદાવી; 300 કલાકારોના અભિનય, સંગીત અને કલાના સંગમથી જીવંત બની અમર સાહિત્યકૃતિ કેવડિયા, 30 ઑક્ટોબર 2026 : ઇતિહાસ જ્યારે સાહિત્યનાં પાનાંમાંથી બહાર આવી રંગમંચ પર સાકાર થાય, ત્યારે તે માત્ર નાટ્યપ્રસ્તુતિ બની રહેતું નથી, પરંતુ રાષ્ટ્રની ચેતના અને સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતિબિંબ બની જાય છે. રાષ્ટ્રીય એકતા…

Read More