ગુજરાતમાં ‘નવચક્ર યોજના’ નો ભવ્ય પ્રારંભ: શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને મળશે નવી ગતિ
ગતિ • “સપનાઓને ગતિ, ભવિષ્યને દિશા” — એક સાઇકલ, લાખો સપના અમદાવાદ ખાતે એક ભવ્ય અને ગરિમાપૂર્ણ સમારોહમાં મહત્વાકાંક્ષી ‘નવચક્ર યોજના’નો સફળતાપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિશેષ લોન્ચિંગ કાર્યક્રમનું સફળ આયોજન સિંગરવા ગ્રામ પંચાયત અને સરપંચ અંકિતસિંહ ચૌહાણ તથા તેમની માતા સીતાબેન ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. “સપનાઓને ગતિ, ભવિષ્યને દિશા” અને “એક સાઇકલ,…
