ઓડૂ એક્સપિરિયન્સ 2026માં ‘ઓડૂ 20’ લોન્ચ: બિઝનેસ સોફ્ટવેરના નવા વર્ઝન બન્યું આકર્ષણનું કેન્દ્ર
11 અને 12 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત ‘ઓડૂ એક્સપિરિયન્સ 2026 ઈન્ડિયા’માં ટેક્નોલોજી, આંત્રપ્રિન્યોરશિપ (ઉદ્યોગસાહસિકતા), બિઝનેસની ચર્ચાઓ અને કમ્યુનિટીનો બે દિવસીય અદભુત સમન્વય જોવા મળ્યો. આ ઈવેન્ટમાં બિઝનેસ લીડર્સ, ઉદ્યોગસાહસિકો, ટેક્નોલોજી પ્રોફેશનલ્સ, ક્રિએટર્સ, ઓડૂના ગ્રાહકો, પાર્ટનર્સ અને ડેવલપર્સ એકસાથે આવ્યા, જેથી ઝડપથી બદલાતા ડિજિટલ વાતાવરણમાં બિઝનેસ કેવી રીતે વધુ સ્માર્ટ રીતે…
