એસએમઆર જ્વેલ્સ લિમિટેડ (SMR Jewels Limited)નો ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) મંગળવાર, ૨૬ મે, ૨૦૨૬ના રોજ ખુલશે
આરએચપી (RHP) લિંક: https://www.wealthminenetworks.com/smr.html અમદાવાદ, ૨૨ મે ૨૦૨૬: એસએમઆર જ્વેલ્સ લિમિટેડ (“કંપની”) એ તેના ઇક્વિટી શેરના ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (“આઈપીઓ” અથવા “ઇશ્યૂ”) માટે રૂ. ૧૦ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર દીઠ રૂ. ૧૨૮ થી રૂ. ૧૩૫ની પ્રાઇસ બેન્ડ જાહેર કરી છે. આ આઈપીઓ સબ્સ્ક્રિપ્શન (અરજી કરવા) માટે મંગળવાર, ૨૬ મે, ૨૦૨૬ના રોજ ખુલશે અને શુક્રવાર,…
