ડો. મિતાલી નાગ (આર્ક ઇવેન્ટ્સ) દ્વારા કિશોર કુમારની જન્મજયંતિ નિમિત્તે સંગીતમય શ્રદ્ધાંજલિ
અમદાવાદ :- કિશોર કુમારની જન્મજયંતિ નિમિત્તે એઆરકે ઇવેન્ટ્સ દ્વારા 3 ઓગસ્ટ, 2026ના રોજ રિધમ-2 ખાતે “મેલોડીઝ ઇટર્નલ” નામનો ભવ્ય સંગીતમય કાર્યક્રમ યોજાયો હતો. આ વિશિષ્ટ સાંજ ભારતીય સિનેમા જગતના અમર ગાયક કિશોર કુમારને સમર્પિત રહી હતી. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત બહુમુખી ગાયિકા ડૉ. મિતાલી નાગનું ભાવસભર અને સુરીલું ગાયન રહ્યું. તેમણે કિશોર કુમારના અનેક…
