ગાંધીનગર ખાતે ૧૫મા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેર – UDYAM ૨૦૨૬ નો ભવ્ય પ્રારંભ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા
ગાંધીનગર: દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ના સર્વાંગી વિકાસ અને નવી વ્યાપારિક તકોના સર્જન માટે ‘લઘુ ઉદ્યોગ ભારતી’ (ગુજરાત પ્રદેશ) દ્વારા ૨૩ થી ૨૬ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર (HEC), ગાંધીનગર ખાતે ૧૫મા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેર – UDYAM ૨૦૨૬ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ચાર દિવસીય ઔદ્યોગિક પ્રદર્શનનો શુભારંભ ૨૩…
