અમદાવાદમાં આ નવરાત્રી ‘સાંકડી શેરી ગરબા’ દ્વારા જીવંત થશે ગુજરાતની જૂની શેરીઓનો પરંપરાગત માહોલ

પરંપરાગત ગરબા, શરણાઈના મધુર સૂર અને સામુદાયિક ભાવનાના સંગમ સાથે નવી પેઢીને મળશે જૂના ગુજરાતની નવરાત્રીનો અનોખો અનુભવ અમદાવાદ: નવરાત્રી એટલે ગરબા, સંગીત અને ઉત્સાહનો મહાપર્વ. ત્યારે આ વર્ષે અમદાવાદમાં નવરાત્રીની ઉજવણીમાં એક અનોખી પરિકલ્પના સાથે ‘સાંકડી શેરી ગરબા’નું આયોજન થવા જઈ રહ્યું છે. ગુજરાતની પરંપરાગત સાંકડી શેરીઓની આત્મીયતા, સંસ્કૃતિ અને સામુદાયિક ભાવનાને વિશાળ ખુલ્લા…

Read More