પાતકી ઓટીટી રિલીઝ: ગુજરાતી સસ્પેન્સ થ્રિલર 1 ઓક્ટોબરથી JOJO પર થશે સ્ટ્રીમ

અમદાવાદ, સપ્ટેમ્બર ૨૦૨૬: ગુજરાતી સાયકોલોજિકલ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘પાતકી’ 1 ઓક્ટોબર, 2026 ના રોજ JOJO OTT પ્લેટફોર્મ પર પ્રીમિયર થવા માટે તૈયાર છે. સિનેમાઘરોમાં સફળ પ્રદર્શન બાદ, આ ફિલ્મ હવે વિશ્વભરના ગુજરાતી પ્રેક્ષકો માટે JOJO App પર ઉપલબ્ધ થશે, જેથી ભારત તેમજ ભારતની બહાર વસતા દર્શકો આ પ્રશંસાપાત્ર થ્રિલર ફિલ્મને ઓનલાઇન નિહાળી શકશે. ફિલ્મની વાર્તા…

Read More

મુંબઈના જાણીતા પ્રોડક્શન હાઉસ ‘સીન ટુ સીન સ્ટુડિયોઝ’ની પ્રથમ ગુજરાતી ફિલ્મ “બેચલર ડેડી” નું ટાઇટલ અનાવરણ

Ahmedabad – મરાઠી અને હિન્દી ફિલ્મોમાં અનેક સફળ પ્રોજેક્ટ્સ આપ્યા બાદ, મુંબઈ સ્થિત પ્રખ્યાત પ્રોડક્શન હાઉસ ‘સીન ટુ સીન સ્ટુડિયોઝ’ (Scene to Scene Studios / 3S Movies) એ ગુજરાતી ચલચિત્ર જગતમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ‘3S મુવીઝ’ પ્રેઝન્ટ્સ અને ‘સીન ટુ સીન સ્ટુડિયોઝ’ ના બેનર હેઠળ એકસાથે બે ગુજરાતી ફિલ્મો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે….

Read More

વિશ્વગુરુ ફિલ્મનું ટીઝર રિલીઝ: રાષ્ટ્ર વિરોધી વિચારો સામે ચેતનાત્મક સંઘર્ષને રજૂ કરતી તસવીર

અમદાવાદ, 7 જુલાઈ 2025: ગુજરાતી ફિલ્મ જગતમાં એક નવું પાનું ઉમેરતી અને રાષ્ટ્રીય ચેતનાને આધુનિક દૃષ્ટિકોણ સાથે રજૂ કરતી ફિલ્મ ‘વિશ્વગુરુ’નું  ઓફિશિયલ ટીઝર આજે જાહેર કરવામાં આવ્યું છે. ટીઝર એક શક્તિશાળી સંદેશ સાથે પ્રારંભ થાય છે – “રાષ્ટ્ર સામે ઊભા થયેલા આંતરિક દુશ્મનો સામેનો ચેતનાત્મક સંઘર્ષ”, જે દર્શાવે છે કે ફિલ્મ માત્ર એક દ્રશ્યરમ્ય અનુભવ…

Read More