ફિંગરટિપ્સ દ્વારા “યુનિક વૃક્ષારોપણ” અંતર્ગત 1 લાખ વૃક્ષો વાવવાના મહાઅભિયાનનો ભવ્ય પ્રારંભ

અમદાવાદ :- પર્યાવરણ સંરક્ષણ, ટકાઉ વિકાસ અને હરિયાળા ભવિષ્યના નિર્માણના દ્રઢ સંકલ્પ સાથે ફિંગરટિપ્સ ડેટા ઇન્ટેલિજન્સ સોલ્યુશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના વિશેષ સહયોગથી “યુનિક વૃક્ષારોપણ” અંતર્ગત 1 લાખ વૃક્ષો વાવવાના મહાઅભિયાનનો આજે લૉ ગાર્ડન સ્થિત હેપ્પી સ્ટ્રીટ ખાતે અત્યંત ઉત્સાહસભર વાતાવરણમાં ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અમદાવાદના એલિસબ્રિજ વિધાનસભા મતવિસ્તારના માનનીય…

Read More