ડૉ. મિતાલી નાગ, આર્ક ઇવેન્ટ્સ દ્વારા આયોજિત ‘Forever Asha – Eternal Voice’ કાર્યક્રમ ભવ્ય સફળ રહ્યો
ARK Events દ્વારા તારીખ 20/04/2026ના રોજ રાગ સ્ટુડિયો ખાતે “Forever Asha – Eternal Voice” નામે સ્વરકોકિલા સ્વ. આશા ભોસલે જીને અર્પિત એક ભાવભીની સંગીતમય શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન શ્રી પ્રવિણ કે. લહેરી (પૂર્વ મુખ્ય સચિવ, ગુજરાત સરકાર) ના સહયોગથી કરવામાં આવ્યું હતું તેમજ શ્રી સંજય ઠક્કરજી (સુર મધુર કલ્ચરલ…
