9 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થનારી ફિલ્મ ‘ઉડતા તીર’ના પ્રમોશન માટે આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાન અમદાવાદ પહોંચ્યા

અમદાવાદ, ગુજરાત : આગામી  ફિલ્મ ‘ઉડતા તીર’ (Udta Teer)ની સ્ટાર કાસ્ટ આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાન એ અમદાવાદની ખાસ મુલાકાત લીધી હતી. આગામી ૯ ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહેલી આ હાઇ-સ્ટેક્સ કોમેડી એન્ટરટેઇનર ફિલ્મ અંગે તેઓ એ માહિતી આપી. આયુષ્યમાન ખુરાનાની ફેમિલી-એન્ટરટેનર શૈલીને ફરી એકવાર મોટા પડદા પર લાવતી ફિલ્મ ‘ઉડતા તીર’ પરંપરાગત જાસૂસી…

Read More