ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સની ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ 27 નવેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં થશે રજૂ
ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ સાથે મળીને તેમની આગામી ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ની રિલીઝ તારીખની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાની અસીમ કૃપા, આસ્થા, શક્તિ અને દિવ્ય વારસાને મોટા પડદે દર્શાવતી આ ફિલ્મ 27 નવેમ્બર 2026ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રજૂ થશે. લાખો ભક્તો માટે પરમ શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતું સાળંગપુર…
